SSC MTS: સ્ટાફ સિલેક્શન કમિશન – SSC એ તેની ઓફિશિયલ વેબસાઇટ @ssc.nic.in પર 18મી જાન્યુઆરી 2023 ના રોજ SSC MTS ભરતી નોટિફિકેશન બહાર પાડ્યું છે. SSC એ SSC MTS સૂચના દ્વારા આ વર્ષે 11,409 ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. જેમાં ઉમેદવારો 18મી જાન્યુઆરી 2023 થી 17મી ફેબ્રુઆરી 2023 દરમિયાન SSC MTS પરીક્ષા માટે અરજી કરી શકે છે. SSC MTS લેવલ 1 પરીક્ષા એપ્રિલ 2023 માં લેવામાં આવશે.
તમે અહીં જાણશો કે;
- SSC MTS કઇ – કઇ જગ્યાઓ પર ભરતી કરશે
- SSC MTS માં પસંદગી પ્રક્રિયા શું છે ?
- SSC MTS મા અરજી કેવી રીતે કરવી ?
તમે સૌથી પહેલાં અહીં જાણશો કે SSC MTS કઇ જગ્યાઓ પર ભરતી કરશે,
SSC MTS ભરતી 2023
ભરતી સંસ્થા : | સ્ટાફ સિલેક્શન કમિશન |
પોસ્ટનું નામ : | MTS / Havaldar |
કુલ જગ્યા : | 11409 |
પગાર ધોરણ : | પોસ્ટ પ્રમાણે |
નોકરીનું સ્થાન : | ઓલ ઇન્ડિયા |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 17 ફેબ્રુઆરી 2023 |
અરજી કરવાની પદ્ધતિ : | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ : | www.ssc.nic.in |
જગ્યાઓનું નામ:
- MTS : 10880
- હવાલદારઃ 529
જરૂરી તારીખ
- ફોર્મ શરૂ તા : 18/01/2023
- છેલ્લી તા : 17/02/2023
- ઓનલાઈન ફી છેલ્લી તા. : 19/02/2023
- સુધારા માટે તા. : 23 થી 24 ફેબ્રુઆરી
- CBT પરીક્ષા : April 2023
જરૂરી ડોક્યુમેન્ટ
- માર્કસશીટ
- જાતિનો દાખલો
- નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (ફક્ત General માટે)
- આધારકાર્ડ
- ફોટો / સહી
- મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
લાયકાત
- 10 પાસ
વયમર્યાદા
- 18 થી 25 વર્ષ
- 02/01/1998 થી 01/01/2005 ની વચ્ચે જન્મ હોવો જોઈએ
અરજી ફી
- જનરલ માટે ₹ 100/-
- SC/ST માટે : ચલણ નથી
- OBC માટે ₹ 100/-
- સ્ત્રી માટે : ચલણ નથી
- PH માટે : ચલણ નથી
SSC MTS માટે પસંદગી પ્રક્રિયા
- MTS ની પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયામાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE) માં સત્ર-1 અને સત્ર-II નો સમાવેશ થશે.
- હવાલદારના પદ માટેની ભરતી પ્રક્રિયામાં કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE), શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)/ શારીરિક ધોરણ કસોટી (PST)નો સમાવેશ થશે.
કેવી રીતે અરજી કરવી
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચે દર્શાવેલ લિંક દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
અગત્યની લીંક
ભરતી નોટિફિકેશન માટે : | અહી ક્લિક કરો. |
અરજી કરવા માટે : | અહી ક્લિક કરો. |
વધુ માહિતી માટે : | અહી ક્લિક કરો. |
અન્ય માહિતી
SSC MTS ભરતી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.