RNSB Recruitment 2025: રાજકોટ નાગરિક સહકારી બેંકમાં એપ્રેન્ટિસ માટે નવી ભરતી

RNSB Recruitment 2025 : શું તમે બેંકમાં નોકરી મેળવવા માગો છો? રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSB) દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી એપ્રેન્ટિસ (પ્યુન) પદ માટે છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા 16 જાન્યુઆરીથી શરૂ થાય છે અને 23 જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે.

આ ભરતી માટે લાયક ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. વધુ વિગતો માટે અહીં આપેલી માહિતી વાંચો અને અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન ચકાસવું ભુલશો નહીં.

RNSB Recruitment 2025

સંસ્થારાજકોટ નાગરિક સહકારી બેંક (RNSB)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ (પ્યુન)
નોકરી સ્થાનરાજકોટ
અરજી શરૂ થવાની તારીખ16 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન

RNSB Recruitment 2025 પોસ્ટ

પોસ્ટનું નામએપ્રેન્ટિસ (પ્યુન)

RNSB Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષય સાથે સ્નાતક કરેલું હોવા જોઈએ એટલે કે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ.

ઉંમર મર્યાદા

વિગતઉંમર
ન્યુનતમ ઉંમર20 વર્ષ
મહત્તમ ઉંમર30 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અગત્યની તારીખો

ઘટનાતારીખ
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ16 જાન્યુઆરી 2025
ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ23 જાન્યુઆરી 2025

RNSB Recruitment 2025 ફોર્મ કઈ રીતે ભરવું?

RNSB માં એપ્રેન્ટિસ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ છે. નીચે આપેલા સ્ટેપ્સ અનુસરો:

  1. RNSB ની અધિકૃત વેબસાઇટ પર જાઓ.
  2. ઑનલાઇન અરજી ફોર્મ ખોલો.
  3. તમારી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  4. અરજી સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ રાખો.

અગત્યની લિંક્સ

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!