Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

અગ્નિવીર બનવા માટે દોડ પહેલા આપવી પડશે પરીક્ષા, જુઓ પરીક્ષાનો ડેમો

ઇન્ડીયન આર્મી અગ્નિવીર ભરતી 2023 : ઇન્ડીયન આર્મી દ્વારા અગ્નિવીરની ભરતી માટે આર્મી અગ્નિપથ સ્કીમ 2023 ની જાહેરાત આગામી ટૂંક સમયમાં આવશે. આ ભરતી નવી પદ્ધતીથી લેવાની સૂચના જાહેર કરવામાં આવી છે. ધોરણ 8, ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. લાયક ઉમેદવારો ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2023 માટે joinindianarmy.nic.in વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

ઇન્ડીયન આર્મી અગ્નીવર ભરતી 2023

ભરતી સંસ્થાનું નામ ઈન્ડીયન આર્મી
ભરતીનું નામ અગ્નીવિર
Advt No. આર્મી અગ્નીવર ભરતી 2023
જગ્યાઓ 25000+
ભરતી પ્રકાર અગ્નિપથ યોજના
નોકરીનું સ્થાન ઓલ ઇન્ડિયા
ફોર્મ ભરવાના શરુ આગામી ટૂંક સમયમાં
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ આગામી ટૂંક સમયમાં
ફોર્મ ભરવાનો મોડ ઓનલાઈન
ઓફિસિયલ વેબસાઈટ joinindianarmy.nic.in
જોડાઓ WhatsApp ગ્રુપમાં અહીં કલીક કરો

અગ્નિવીર CBT Demo Test કેવી રીતે આપવો ?

અગ્નિવીર માટે ઓનલાઈન લેખિત પરીક્ષા (CBT) ટેસ્ટ આપવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો:

  1. સૌથી પહેલાં તમે અહી ક્લિક કરો
  2. ત્યાર બાદ, “please select the category apply for” પર ક્લિક કરીને સિલેક્ટ કરો.
  3. પછી “Go” બટન પર ક્લિક કરો, અને ત્યાં “sign in” પર ક્લિક કરો
  4. અને નવું પેજ ખુલશે, ત્યાં “Next” બટન પર ક્લિક કરો.
  5. ત્યાં “ભાષા પસંદ” કરી ને “I’m Ready to Being” બટન પર ક્લિક કરો
  6. બસ! આટલું કરો એટલે “અગ્નિવીર CBT Demo Test” આપી શકશો.

અગ્નિવીર ભરતી માટે લાયકાત

જો તમે ઇન્ડીયન આર્મી અગ્નિવીર રેલીમાં ફોર્મ ભરવા માંગતા હોયતો નીચેની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

પોસ્ટનું નામ લાયકાત
અગ્નિવીર જનરલ ડ્યુટી ધોરણ : 10 માં 45 % સાથે પાસ
અગ્નિવીર ટેક્નિશિયન ધોરણ : 12 સાયન્સ પાસ ફિઝીક્સ, કેમેસ્ટ્રી,ગણિત અને અગ્રેજી વિષય ફરજિયાત (40 % બધા વિષયમાં)
અગ્નિવીર ટ્રેડ્સ મેન (10 પાસ) ધો. 10 પાસ (બધા વિષયમાં 33 માર્કસ)
અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ 12 પાસ (આર્ટ્સ/કોમર્સ/સાયન્સ) 50 % સાથે અંગ્રેજી/ગણિત/એકાઉન્ટ વિષય ફરજિયાત
અગ્નિવીર ટ્રેડ્સ મેન (8 પાસ) ધો. 8 પાસ (બધા વિષયમાં 33 માર્કસ)

અગ્નિવીર ભરતી માટેની પસંદગી પ્રક્રિયા

અગ્નિવીર ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કા પ્રમાણ થશે:

  1. ઓનલાઈન લેખિત પરીક્ષા (CBT)
  2. શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને ભૌતિક માપન પરીક્ષણ (PET અને PMT)
  3. ટ્રેડ ટેસ્ટ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  4. દસ્તાવેજ ચકાસણી
  5. મેડિકલ ટેસ્ટ

અગ્નિવીર ભરતી માટે ઉંમર

  • ઉમરવર્ષ: 17.5 વર્ષ થી 23 વર્ષ

ઇન્ડિયન આર્મી માટે છાતી, વજન અને ઉંચાઈ

પોસ્ટનું નામ વજન ઊંચાઈ છાતી
અગ્નિવીર જનરલ ડ્યુટી 168 સેમી ઓછામાં ઓછુ 50 કિલોગ્રામ 77 સેમી (+ 5 સેમી ફૂલેલી)
અગ્નિવીર ટેક્નિશિયન 167 સેમી ઓછામાં ઓછુ 50 કિલોગ્રામ 76 સેમી (+ 5 સેમી ફૂલેલી)
અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ 162 સેમી ઓછામાં ઓછુ 50 કિલોગ્રામ 77 સેમી (+ 5 સેમી ફૂલેલી)
અગ્નિવીર ટ્રેડ્સ મેન (10 પાસ) 168 સેમી ઓછામાં ઓછુ 50 કિલોગ્રામ 76 સેમી (+ 5 સેમી ફૂલેલી)
અગ્નિવીર ટ્રેડ્સ મેન (8 પાસ) 168 સેમી ઓછામાં ઓછુ 50 કિલોગ્રામ 76 સેમી (+ 5 સેમી ફૂલેલી)

અગ્નિવીર માટે દોડ અને શારીરિક કસોટી

1600 મીટર દોડ બીમ (પુલ અપ્સ)
સમય ગુણ પુલ અપ્સ ગુણ
5 મિનિટ 30 સેકન્ડ સુધી 60 10 40
5 મિનિટ 31 સેકન્ડથી
5
મિનિટ 45 સેકન્ડ
48 09 33
08 27
07 21
06 16
9 ફીટ ડીચ અને ઝિગઝેગ બેલેન્સ

ચલણ

ફોર્મ ભરવા માટે કોઇપણ ઉમેદવારે કોઈ ફી (ચલણ) ભરવાની જરૂર નથી.

અગ્નિવીર પગાર ધોરણ

અગ્નિવીર ભરતીમાં પાસ થયેલ ઉમેદવારોને નીચે મુજબનો પગાર આપવામાં આવશે:

વર્ષ મૂળભૂત પગાર કપાત માસિક પગાર કુલ રકમ
પ્રથમ વર્ષ 30,000 બીજું વર્ષ 21,000 2,52,000
બીજું વર્ષ 33,000 9,900 23,100 2,77,200
ત્રીજું વર્ષ 36,500 10,950 25,580 3,06,960
ચોથું વર્ષ 40,000 12,000 28,000 3,36,000

અગ્નિવીર તરીકે ચાર વર્ષ પૂર્ણ કર્યા બાદ નીચે મુજબની રકમ મળવાપાત્ર છે:

સમય અવધિ કુલ રકમ
ચાર વર્ષ માટે કુલ પગાર રૂ. 11,72,160
ચાર વર્ષ માટે કુલ બચત રૂ. 5.02 લાખ
સરકાર દ્વારા ચાર વર્ષમાં કરવામાં આવેલ કુલ યોગદાન વ્યાજ સહિત રૂ. 5.02 લાખ
કુલ રકમ રૂ. 23,43,160

 

ઇન્ડિયન આર્મીમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. ધોરણ 8, 10 કે 12ની માર્કસશીટ (પોસ્ટ મુજબ)
  2. જાતિનો દાખલો
  3. નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
  4. EWS સર્ટિ (ફક્ત General માટે)
  5. આધારકાર્ડ
  6. ફોટો અને સહી
  7. મોબાઇલ નંબર (સાથે હોય તેવો)

ઇન્ડીયન આર્મી અગ્નિવીર ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું?

જો તમે ઇન્ડીયન આર્મીમાં અગ્નિવીર ભરતી માટે ફોર્મ ભરવા માંગતા હોવ તો નીચે આપેલા સ્ટેપને અનુસરો:

  1. સૌપ્રથમ, ઇન્ડીયન આર્મીની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  2. ત્યારબાદ, નવું રજીસ્ટ્રેશન અથવા લોગીન કરો.
  3. તમારા એકાઉન્ટમાં લોગીન થયા બાદ જેતે પોસ્ટ માટેનું ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  4. ફોર્મ ભરી લીધા બાદ ફોર્મની પ્રિન્ટ કાઢી તમારી પાસે સાચવી રાખો.

અન્ય માહિતી

અગ્નિવીર ભરતી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

2 thoughts on “અગ્નિવીર બનવા માટે દોડ પહેલા આપવી પડશે પરીક્ષા, જુઓ પરીક્ષાનો ડેમો”

Leave a Comment