મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી,અમદાવાદ/ મહિલા આઇટીઆઈ મણીનગર,અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે તારીખ 25/05/2023 ના રોજ આયોજીત કરેલ છે.
મહિલા માટે રોજગાર ભરતી મેળો
મદદનીશ નિયામક રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો.
- લાયકાત : 10 પાસ/12 પાસ/ગ્રેજ્યુએટ/ITI
- તારીખ : 25/05/2023
- સમય : સવારે 10:30 કલાકે
- સ્થળ : મહિલા ITI, મણિનગર (વસ્ત્રાલ) RTO રોડ, મહાદેવ નગર ટેકરા વસ્ત્રાલ મણિનગર અમદાવાદ.

રોજગાર કચેરી ખાતે નોંધાવેલ શૈક્ષણિક લાયકાતને અનુરૂપ આપને રોજગારીની તક મળે તેવા સઘન પ્રયત્ન આ કચેરી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. આપની લાયકાતને અનુરૂપ આપને ખાનગીક્ષેત્રે રોજગારી અપાવવાના પ્રયાસના ભાગરૂપે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી- ભાવનગર દ્વારા નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં આપને નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તો ઇન્ટરવ્યુમાં નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 5 કોપી સાથે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે
મદદનીશ રોજગાર કચેરી ભાવનગર દ્વારા ભરતી મેળો
- લાયકાત : 10 પાસ/12 પાસ/ITI/ડિપ્લોમા/ગ્રેજ્યુએટ
- તારીખ : 20/05/2023
- સમય : સવારે 10:30 કલાકે
- સ્થળ : શ્રી એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, ભાવનગર.
આ ભરતી વિશે કોઈ મુંજવણ હોય તો કૉમેન્ટ માં જણાવવું
Ama fom kevi rite bharvanu sar
Sar aama fom kevi rite bharvanu
Exam levashe ke nahi sir
ઇન્ટરવ્યુ છે
Need a job