Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

AMC ભરતી 2023, ફોર્મ ભરો

AMC ભરતી 2023 : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસર, લેબ ટેકનીશીયન, ફાર્માસીસ્ટ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની ૩૪૪ અને ફિમેલ હેલ્થ વર્કર ની ૪૩૫ જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. અગાઊ જે MPHW 166, FHW 55 જગ્યાની જાહેરાત આપવામા આવી હતી તે રદ ગણાશે અને હવે આ નવિન MPHW 344 / FHW 435  જગ્યા ભરવામાં આવશે.

સંબંધીત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા. ૦૪/૦૯/૨૦૨૩ના રોજ સવારના ૦૯:૩૦ કલાકથી તા. ૧૮/૦૯/૨૦૨૩ સાંજના ૦૫:૩૦ કલાક સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.gov.in પર ફોર્મ ભરવાના રહેશે.

AMC ભરતી 2023

સંસ્થાનું નામ અમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટ નામ MPHW / FHW વગેરે
કુલ જગ્યાઓ 1027
નોકરીનું સ્થાન અમદાવાદ
છેલ્લી તારીખ 18/09/2023
ફોર્મ ભરવાનો પ્રકાર ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટ ahmedabadcity.gov.in
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

AMC ભરતી 2023 : પોસ્ટ અને જગ્યાઓ

જા*ખ ક્રમાંક જગ્યાનું નામ જગ્યાની સંખ્યા
18 મેડીકલ ઓફીસર 87
19 લેબ ટેકનીશીયન 78
20 ફાર્માસીસ્ટ 83
21 ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે) 435
22 મલ્ટી ૫૨૫ઝ હેલ્થ વર્કર (MPHW) 344

ઉક્ત જગ્યાઓ માટે અગાઉ આપેલ જાહેરખબર ક્રમાંક : ૧૦, ૧૨, ૧૩, ૧૫ અને ૧૬/૨૦૨૩-૨૪ ૨૬ ગણવાની રહેશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી. તા. ૦૧/૦૯/૨૦૨૩.

AMC ભરતી 2023 માટે મહત્વની તારીખો

ફોર્મ શરુ તારીખ તા. ૦૪/૦૯/૨૦૨૩ના રોજ સવારના ૦૯:૩૦ કલાક
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા. ૧૮/૦૯/૨૦૨૩ સાંજના ૦૫:૩૦ કલાક

AMC ભરતી 2023 લાયકાત

AMC ભરતી 2023 : મહત્વની લિંક

જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
વધું માહિતી માટે અહીં ક્લિક કરો
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી માટે ફોર્મ કેવી રીતે ભરવું?

જવાબ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ http:www.ahmedabadcity.gov.in પર ફોર્મ ભરવાના રહેશે.

પ્રશ્ન : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કંઈ છે?

જવાબ : 18/09/2023

2 thoughts on “AMC ભરતી 2023, ફોર્મ ભરો”

Leave a Comment