Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (અમદાવાદ) ખાતે નીચે દર્શાવેલ કેડરની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સંબંધીત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.૧૫/૦૫/૨૦૨૩ના રોજ સવારના ૦૯:૩૦ કલાકથી તા.૦૫/૦૬/૨૦૨૩ સાંજના ૦૫:૩૦ કલાક સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ http://www.ahmedabadcity.gov.in પર અરજી કરવાની રહેશે.

AMC ભરતી 2023

સંસ્થાનું નામ AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)
પોસ્તનું નામ વિવિધ
કુલ જગ્યાઓ 368
પગાર ધોરણ 19,950/- થી 69,900/-
ફોર્મ શરુ તા. 15/05/2023
ફોર્મ માટે છેલ્લી તા. 05/06/2023
ઓફિસિયલ વેબસાઈટ https://ahmedabadcity.gov.in/

પોસ્ટનું નામ, લાયકાત અને પગાર ધોરણ

AMC માં ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • આધાર કાર્ડ
  • લાયકાત પ્રમાણે માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટર નું સર્ટિ (ફરજિયાત)
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

બિન અનામત વર્ગ માટે ફી : 122

AMC માં ફોર્મ ભરવા માટે જરૂરી તારીખ

  • ફોર્મ શરૂ થયાની તા. : 15/05/2023
  • ફોર્મ માટે છેલ્લી તા. : 05/06/2023 (સાંજના 05:30 કલાક સુધી…)

ફોર્મ ભરતા પહેલા તમામ વિગત તેમજ નોટિફિકેશન ફરજિયાત પણે વાંચી લેવી

AMC માં ફોર્મ ભરવા માટેની જરૂરી લિંક

આ ભરતી વિશે કોઈ મુંજવણ હોય તો કૉમેન્ટ માં જણાવવું

4 thoughts on “AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી”

Leave a Comment