Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં આવી ભરતી, હાલ જ ફોર્મ ભરો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇજનેર ખાતા માં ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા તમામ જાતિના ઉમેદવારો પાસેથી તા.28 માર્ચ, 2023ના રોજ સાંજના 05.30 કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

સંસ્થાનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
પોસ્ટનું નામ સહાયક ટેકનીકલ સુપરવાઇઝર (ઇજનેર)
કુલ જગ્યાઓ 75 (28-બિન અનામત, 17-સા.શૈ.પ.વ., 06-અનુ.જાતિ, 17-અનુ.જનજાતિ, 03-આ.ન.વ)
એપ્લિકેશન મોડ ઓનલાઇન
પગાર ધોરણ ₹ 29200/- થી 92300/-
છેલ્લી તારીખ 28 માર્ચ, 2023
ઓફિસિયલ વેબસાઈટ http://ahmedabadcity.gov.in

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માં કોણ ફોર્મ ભરી શકશે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માં નીચે મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકશે:

  • બી.ઇ. સિવિલ અથવા
  • ડી.સી.ઇ.

પગાર ધોરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માં પગાર ધોરણ નીચે પ્રમાણે છે:

  • નિમણુંકના પ્રથમ ત્રણ વર્ષ ₹ 31340/- નું માસિક ફીક્સ વેતન ત્યારબાદ કામગીરીના મુલ્યાંકનને ધ્યાને લઇ, લેવલ ૫ પે મેટ્રીક્સ 29200/92300 (જૂની ગ્રેડ 5200/20200 ગ્રેડ પે 2800 પીબી-1) બેઝીક નિયમ મુજબ મળી શકતો અન્ય + ભથ્થો.

વય મર્યાદા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માં ફોર્મ ભરવા માટે વય મર્યાદા નીચે મુજબ હોવી જોઈએ:

  • ૩૦ વર્ષથી વધુ નહી સિવાય કે અ.મ્યુ.કો.ની નોકરીમાં હોય.

અરજી ફી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માં ફોર્મ ભરવા માટે અરજી નીચે મુજબ છે:

  • સ્ટે.કમિટિ ઠરાવ ક્રમાંક 670 તા.20/09/2018 અનુસાર બિન અનામત વર્ગના (શા.ખો.ખા. વર્ગ સિવાયના) ઉમેદવારોએ અરજીદીઠ ₹ 112/- (અંકે રૂપિયા એકસો બાર પૂરા) ઓનલાઈન તા:30/03/2023 સુધીમાં ભરવાના રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અગત્ય ની તારીખો

  • ઓનલાઇન અરજી શરુ કરવાની તા: 14/03/2023
  • ઓનલાઇન અરજી કરવાની અંત્તિમ તા: 28/03/2023
  • ઓનલાઈન અરજી ફી ભરવાની તા:30/03/2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી નું ફોર્મ કેવી રીતે ભરવું?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી નું ફોર્મ ભરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:

  1. સૌ પ્રથમ તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  2. પછી Recruitment & Results link ઓપ્શન પર જઈને ઓનલાઇન અરજી કરો
  3. હવે ઉમેદવારની વિગતો અને જરૂરી લાયકાત વગેરે દાખલ કરીને Add બટન પર ક્લિક કરો
  4. પછી ફોટો, સહી અને અનુભવ લેટર અપલોડ કરીને સબમિટ કરવા નું રહેશે.
  5. હવે અરજી ફી ભરીને Confirm submit કરવાનું રહેશે.
  6. બસ, તમારું ફોર્મ સળતાપૂર્વક ભરાઈ જશે અને પ્રિન્ટ ડાઉનલોડ કરી શકાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અગત્યની લિંક

ઓફિસિયલ જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહી ક્લિક કરો

2 thoughts on “અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં આવી ભરતી, હાલ જ ફોર્મ ભરો”

Leave a Comment