AMC આસિસ્ટન્ટ સેનિટરી સબ ઈન્સ્પેક્ટર 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આસિસ્ટન્ટ સેનિટરી સબ ઈન્સ્પેક્ટર (SSI) ની લેખિત પરીક્ષા કુલ 52 જગ્યાઓ ભરવા માટે 13/08/2023 ના રોજ યોજાયેલ છે. જેની પ્રોવિઝનલ આંસ્વર કી જાહેર કરવામાં આવેલ છે. પ્રશ્નપત્ર અને પ્રોવિઝનલ આંસ્વર કી ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલ છે.
AMC આસિસ્ટન્ટ સેનિટરી સબ ઈન્સ્પેક્ટર 2023
ભરતી સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
જાહેરાત નં | 07/2023-24 |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ સેનિટરી સબ ઈન્સ્પેક્ટર (SSI) |
કુલ જગ્યાઓ | 52 |
પરિક્ષા તારીખ | 13/08/2023 |
પસંદગી પ્રક્રિયા | લેખિત પરીક્ષા |
ઓફિસિયલ વેબસાઈટ | https://ahmedabadcity.gov.in/ |
SSI મહત્વની લીંક
SSI પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
SSI પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
વધું માહિતી માટે | અહીં ક્લિક કરો |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
નોધ : પ્રોવિઝનલ આન્સર કી અંગે ઉમેદવારોને કોઇ વાંધા સુચનો હોય તો ઉમેદવારે લેખિતમાં આ સાથે સામેલ પત્રક મુજબ પુરતા પુરાવા સાથે લેખિતમાં તા.૨૩/૦૮/૨૦૧૩ ના રોજ સાંજે ૫.૩૦ કલાક સુધીમાં ડે.એચ.ઓ.ડી., સેન્ટ્રલ ઓફીસ ને મળી રહે તે રીતે રૂબરૂમાં મોકલવાના રહેશે. ત્યારબાદ વાંધા સુચનો ધ્યાને લેવામાં આવશે નહી.