Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

આર્મી પબ્લિક સ્કૂલ શિક્ષક ભરતી 2023: PGT, TGT અને PRT જગ્યાઓ પર આવી ભરતી

AWES ભરતી 2023: આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી (AWES) એ દેશભરની વિવિધ આર્મી પબ્લિક સ્કૂલો (APS) માં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT), ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (TGT), અને પ્રાથમિક શિક્ષક (PRT) સહિત વિવિધ ટીચિંગ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી છે.

લાયક ઉમેદવારો AWES ઓનલાઈન સ્ક્રિનિંગ ટેસ્ટ (OST) 2023 ની પરીક્ષા માટે awesindia.com વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. આર્મી પબ્લિક સ્કૂલ (APS) ભરતી 2023 સંબંધિત તમામ વિગતો નીચે આપેલ છે.

આર્મી પબ્લિક સ્કૂલ શિક્ષક ભરતી 2023

સંસ્થાનું નામ આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી (AWES)
પોસ્ટ નામ PGT, TGT અને પ્રાથમિક શિક્ષક (PRT)
પગાર ધોરણ પોસ્ટ મુજબ
નોકરીનું સ્થાન સમગ્ર ભારત માં
છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાનો પ્રકાર ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટ awesindia.com
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

ચલણ

કેટેગરી  ચલણ
બધા ઉમેદવારો માટે રૂ. 385/-

મહત્વની તારીખ

ફોર્મ શરૂ તા. 21 જુલાઈ 2023
ફોર્મ છેલ્લી તા. 10 સપ્ટેમ્બર 2023

પોસ્ટ વિગતો, પાત્રતા અને લાયકાત

વય મર્યાદા (1.4.2024 ના રોજ):

વય મર્યાદા (5 વર્ષથી ઓછો અનુભવ): મહત્તમ 40 વર્ષ
વય મર્યાદા (5 વર્ષથી વધુ અનુભવ): મહત્તમ 57 વર્ષ

લાયકાત:

નોંધ: ઓનલાઈન સ્ક્રિનિંગ ટેસ્ટમાં હાજર રહેવા માટે CTET/TET ફરજિયાત નથી. જો કે, TGTs/PRTs તરીકે નિમણૂક માટે કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ CTET/TET ફરજિયાત છે. જેઓ CTET/TETમાં લાયકાત ધરાવતા નથી પરંતુ અન્ય તમામ બાબતોમાં યોગ્ય જણાય છે તેઓને લાયકાત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે ખાલી જગ્યાઓ પર હંગામી નિમણૂક માટે ધ્યાનમાં લેવામાં આવશે.

પોસ્ટ નામ લાયકાત
PRT ગ્રેજ્યુએશન + B.Ed/ D.Ed/ JBT (50% ગુણ)
TGT સંબંધિત વિષયમાં સ્નાતક (50% ગુણ) + B.Ed (50% ગુણ)
PRT સંબંધિત વિષયમાં PG (50% ગુણ) + B.Ed (50% ગુણ)

આર્મી પબ્લિક સ્કૂલ પસંદગી પ્રક્રિયા

આર્મી પબ્લિક સ્કૂલ ભરતી 2023 ની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:

  1. લેખિત પરીક્ષા (AWES OST 2023)
  2. ઈન્ટરવ્યુ
  3. અધ્યાપન કૌશલ્ય અને કોમ્પ્યુટર પ્રાવીણ્યનું મૂલ્યાંકન
  4. ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  5. મેડિકલ એક્ઝામિનેશન

આર્મી પબ્લિક સ્કૂલ શિક્ષક ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી

આર્મી પબ્લિક સ્કૂલ (AWES) ભરતી 2023 માટે અરજી કરવા માટે આ પગલાં અનુસરો.

  1. નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા awesindia.com વેબસાઇટની મુલાકાત લો
  2. અરજી ફોર્મ ભરો
  3. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  4. ચલણ ચૂકવો
  5. અરજી ફોર્મની પ્રિન્ટ કાઢો

મહત્વની લિંક

ઑફિશિયલ નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
વધું માહિતી માટે અહીં ક્લિક કરો
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

આ પણ વાંચો: કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી 2023, પગાર 22 હજાર થી શરુ, હાલ જ ફોર્મ ભરો

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન: આર્મી પબ્લિક સ્કૂલ શિક્ષક ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?

જવાબ: તેમની વેબસાઇટ awesindia.com પરથી ઓનલાઈન અરજી કરી શકસો.

પ્રશ્ન: આર્મી પબ્લિક સ્કૂલ ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જવાબ: 10 સપ્ટેમ્બર 2023

1 thought on “આર્મી પબ્લિક સ્કૂલ શિક્ષક ભરતી 2023: PGT, TGT અને PRT જગ્યાઓ પર આવી ભરતી”

Leave a Comment