Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

આશ્રમ શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી, શિક્ષક બનવાની સુવર્ણ તક

આદિજાતિ વિકાસ વિભાગ એ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ની સીધી ભરતી માટે મદદનીશ કમિશનર, આદિજાતિ વિકાસ નવસારી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે ગુજરાતી મીડિયમ માં વિદ્યા સહાયકો અને શિક્ષણ સહાયકો ની ૩૭ જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે.

આશ્રમ શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી 2023

ભરતી સંસ્થાનું નામ આદિજાતિ વિકાસ નવસારી
પોસ્ટનું નામ વિદ્યાસહાયકો / શિક્ષણસહાયકો
જગ્યાઓ 37
પગાર ધોરણ 19,950/- થી 26,000/-
ભરતીનું સ્થાન ગુજરાત
અરજી કરવાની અંત્તિમ તારીખ 28 ફેબ્રુઆરી, 2023
અરજી કરવાનો મોડ ઓફલાઈન
કેટેગરી આશ્રમશાળા વિદ્યાસહાયક ભરતી 2023
Whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહીં કલીક કરો 

પોસ્ટ નું નામ :

  • વિદ્યાસહાયક
  • શિક્ષણસહાયક

પગાર ધોરણ :

  • વિદ્યા સહાયક : 19,950/-
  • શિક્ષણ સહાયક : 25,000/-

અરજી પ્રોસેસ :

  • ઓફલાઇન
  • અરજી છેલ્લી તા.: 10/03/2023

શાળા, લાયકાત, ધોરણ, વિષય અને અરજી મોકલવાનું સરનામું

ઉમેદવાર માટે શાળા, લાયકાત, ધોરણ, વિષય અને અરજી મોકલવાનું સરનામું નીચે આપેલ છે:

અન્ય માહિતી

આશ્રમ શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

9 thoughts on “આશ્રમ શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી, શિક્ષક બનવાની સુવર્ણ તક”

Leave a Comment