આસામ રાઈફલ્સ ટેકનિકલ એન્ડ ટ્રેડ્સમેન ગ્રુપ B અને C માં 616 ખાલી જગ્યાઓની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ટેકનિકલ એન્ડ ટ્રેડ્સમેન ગ્રુપ B અને C જગ્યાઓ માટે પગાર ધોરણ ₹ 18,000 થી 69,100 સુધી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારો આસામ રાઇફલ ભરતી રેલી માટે 19 માર્ચ, 2023 સુધીમાં ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.
આસામ રાઇફલ્સ ભરતી 2023
સંસ્થાનું નામ | આસામ રાઇફલ |
પોસ્ટનું નામ | ટ્રેડ્સમેન |
કુલ જગ્યાઓ | 616 |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹ 18,000 થી 69,100 |
છેલ્લી તારીખ | 19 માર્ચ, 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | assamrifles.gov.in |
આસામ રાઇફલ્સ ભરતી માટે લાયકાત શું જોઈએ?
- Bridge & Road : 10 પાસ + ડિપ્લોમા
- Religious Teacher : સંસ્કૃત અથવા હિન્દી ભુષણ માધ્યમમાંથી ગ્રેજ્યુએટ
- Clerk : 12 પાસ
- Operator Radio and Line : 10 પાસ/12 પાસ સાયન્સ/ITI
- Radio Mechanic : 10પાસ + ડિપ્લોમા/12 સાયન્સ
- Personal Assistant : 12 પાસ
- Laboratory Assistan : 10 પાસ
- Nursing Assistant : 10 પાસ
- Veterinary Field Assistant : 12 પાસ + ડિપ્લોમા
- Pharmacist : 12 પાસ + ડિપ્લોમા
- Tread Cook : 10 પાસ
- Tread Whashrmen : 10 પાસ
- Tread Safai : 10 પાસ
- Tread X- Ray Assistant : 12 પાસ + ડિપ્લોમા
- Tread Plumber : 10 પાસ
- Tread Surveyor : 10 પાસ + ITI
- Tread Electrical : 10 પાસ + ITI
આસામ રાઇફલ્સ ભરતી માં અરજી ફી શું છે?
- ગ્રુપ બી: રૂ.200/-
- ગ્રુપ સી: રૂ.100/-
આસામ રાઇફલ્સ ભરતી માં વય મર્યાદા શું જોઈએ?
- ઉમેદવારોની ઉંમર 1લી જાન્યુઆરી 2023ના રોજ 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- ઉમેદવારોનો જન્મ 1લી જાન્યુઆરી 2000 પહેલાં થયો ન હોવો જોઈએ અને 1લી જાન્યુઆરી 2005 પછીનો ન હોવો જોઈએ.
આસામ રાઇફલ્સ ભરતી માટે પસંદગી પ્રક્રિયા શું છે?
- લેખિત કસોટી
- શારીરિક કસોટી
- મેડિકલ ટેસ્ટ
આસામ રાઇફલ્સ ભરતી માટે મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 17 માર્ચ, 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ: 19 માર્ચ, 2023
આસામ રાઇફલ્સ ભરતી નું ફોર્મ કઇ રીતે ભરવું?
આસામ રાઇફલ્સ ભરતીનું ફોર્મ ભરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:
- સૌથી પહેલાં, તમે આસામ રાઇફલ્સ ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
- પછી તમે “Select Trade & Caste For Application” સિલેક્ટ કરો
- ત્યાર બાદ બધી વિગતો દાખલ કરો
- હવે, તમે ચલણ ભરો અને સબમિટ કરો
- બસ! તમારું ફોર્મ સળતાપૂર્વક ભરાઈ ગયું અને પ્રિન્ટ ડાઉનલોડ કરો
આસામ રાઇફલ્સ ભરતી માટે ઉપયોગી લીંક
ઓફિસિયલ જાહેરાત નોટીફિકેશન માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | assamrifles.gov.in |
આ ભરતી વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું.