ઓગસ્ટ જાહેર રજાઓ 2023 : આ વર્ષે ઓગસ્ટ મહિનાના 31 દિવસમાંથી 12 દિવસની રજાઓ આવશે, જેમાં 6 દિવસ તહેવાર, 4 રવિવાર, બીજા અને ચોથા શનિવાર મળીને કુલ 12 દિવસની રજાઓ આવશે. ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં મોહરમ, રક્ષાબંધન, 15મી ઓગસ્ટ, પારસીઓનું નવુ વર્ષ પતેતી, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો આવી રહ્યા છે. જેને લઈને ઓગસ્ટ મહિનો રજાઓનો મહિનો બની રહેશે.
સાથે સાથે 6 તહેવારો હોવાથી વધારે રજાઓ છે. પરંતુ બેન્કોના અગત્યના કામ હોય તો પણ મહિનાની શરૂઆતમાં જ કરી દેવા પડશે. કારણ કે, 11થી 16 ઓગસ્ટ એમ કુલ 6 દિવસમાં 5 દિવસ બેન્ક બંધ રહેશે.
કેલેન્ડર પ્રમાણે આ તારીખોએ રજા રહેશે
7 ઓગસ્ટ |
રવિવાર |
9 ઓગસ્ટ |
મહોરમ |
11 ઓગસ્ટ |
રક્ષાબંધન |
13 ઓગસ્ટ |
બીજો શનિવાર |
14 ઓગસ્ટ |
રવિવાર |
15 ઓગસ્ટ |
સ્વતંત્રતા દિવસ |
16 ઓગસ્ટ |
પારસીઓનું નવુ વર્ષ |
18 ઓગસ્ટ |
જન્માષ્ટમી |
19 ઓગસ્ટ |
જન્માષ્ટમી, નોમ |
21 ઓગસ્ટ |
રવિવાર |
27 ઓગસ્ટ |
ચોથો શનિવાર |
31 ઓગસ્ટ |
ગણેશ ચતુર્થિ |
ઓગસ્ટ જાહેર રજાઓ 2023
15 ઓગસ્ટ |
સ્વતંત્રતા દિવસ |
16 ઓગસ્ટ |
પારસીઓનું નવુ વર્ષ |
18 ઓગસ્ટ |
જન્માષ્ટમી |
ઓગસ્ટ મરજીયાત રજાઓ 2023
09 ઓગસ્ટ |
વિશ્વ આદિવાસી દિવસ |
15 ઓગસ્ટ |
પારસી નૂતન વર્ષના આરંભ પૂર્વનો દિવસ (પાંચમી-ગાથા) |
21 ઓગસ્ટ |
ખોરદાદ સાલ (પારસી-શહેનશાહી) |
29 ઓગસ્ટ |
ઓણમ |
બેંક માટે ઓગસ્ટ જાહેર રજાઓ 2023
9 ઓગસ્ટ |
મહોરમ |
11 ઓગસ્ટ |
રક્ષાબંધન |
15 ઓગસ્ટ |
સ્વતંત્રતા દિવસ |
19 ઓગસ્ટ |
જન્માષ્ટમી, નોમ |
31 ઓગસ્ટ |
ગણેશ ચતુર્થિ |
જો બેન્કોના અગત્યના કામ હોય તો મહિનાની શરૂઆતમાં જ કરી લેજો. કારણ કે, 11થી 16 ઓગસ્ટ સુધી 6 દિવસમાંથી 5 દિવસ તો બેન્કો બંધ રહેશે. 11મી ઓગસ્ટના રોજ રક્ષાબંધન, 13મી ઓગસ્ટએ બીજો શનિવાર, 14મી ઓગસ્ટએ રવિવાર, 15મી ઓગસ્ટએ સ્વાતંત્રય દિવસ અને 16મી ઓગસ્ટના રોજ પારસીઓનું નવુ વર્ષ ઓગસ્ટ છે. આ 6 દિવસમાં માત્ર 12 ઓગસ્ટને બાદ કરતાં કુલ 5 દિવસથી વધારે રજા આવી રહી છે.