ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સિલેબસ 2023: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ હેડ ક્લાર્ક, સ્ટેશન ફાયર ઓફિસર, જુનિયર ક્લાર્ક અને અન્ય જગ્યાઓની ભરતી માટે ઓફિસિયલ સૂચના જાહેર કરી છે. જેથી, ઉમેદવારોને આ વિવિધ ભરતીની તૈયારી કરવા માટે BMC એ 2023નો નવો સિલેબસ જાહેર કર્યો છે.
BMC સિલેબસ 2023
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતનું સૌથી મોટા કોર્પોરેશન માંનું એક છે અને વ્યક્તિઓને નોકરીની વિવિધ ભરતીઓ પણ બહાર પાડે છે. BMC કોર્પોરેશન ની હાલમાં ચાલી રહેલી મેડિકલ ઓફિસર, જુનિયર ક્લાર્ક, સેનેટરી ઈન્સ્પેક્ટર અને અન્ય સહિતની 149 જગ્યાઓ ની ભરતી માટે સિલેબસ (અભ્યાસક્રમ) જાહેર કર્યો છે.આ અભ્યાસક્રમ કોર્પોરેશનની ઓફિસિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
ગુજરાતી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન | ૧૫ માર્કસ |
અંગ્રેજી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન | ૧૫ માર્કસ |
સામાન્ય જ્ઞાન | ૨૦ માર્કસ |
એપ્ટીટયુટ અને રીઝનીંગનુ જ્ઞાન | ૨૫ માર્કસ |
જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો | ૨૫ માર્કસ |
કુલ ગુણ | ૧૦૦ માર્કસ |
અગત્યની લીંક
BMC સિલેબસ ની PDF માટે : | અહી ક્લિક કરો. |
BMC ભરતી 2023 | અહી ક્લિક કરો. |
વધુ માહિતી માટે : | અહી ક્લિક કરો. |
અન્ય માહિતી
BMC ભરતી સિલેબસ, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
1 thought on “ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સિલેબસ 2023”