ભાવનગર મહાનગરપાલિકામાં બોર્ડ ઍન્ડ કમિટિ અને ઓડિટ વિભાગમાં નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી કરવા માટે નિયત નમુનામા OJAS વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.આ માટે ઉમેદવારે http://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૦/૦૪/૨૦૨૩, ૧૪-૦૦ કલાક થી તા.૦૫/૦૫/૨૦૨૩ રાત્રીના ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે
ભાવનગર મહાનગર પાલિકા (BMC) ભરતી
સંસ્થાનું નામ | ભાવનગર મહાનગરપાલિકા (BMC) |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ્સ |
નોકરીનું સ્થળ | ભાવનગર |
પગાર ધોરણ | 19,950 |
ફોર્મ શરૂ થવાની તારીખ | 20/04/2023 (02:00 Hours) |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 05/05/2023 (23:59 Hours) |
ઓફિશ્યિલ વેબસાઈટ | www.bmcgujarat.com |
BMC ભરતી માં પોસ્ટ નુ નામ
પોસ્ટના નામ પર ક્લિક કરવાથી પોસ્ટની તમામ માહિતી ઓપન થશે જે વાંચી લેવી.
- આસીસ્ટન્ટ સેક્રેટરી
- પી.એ.ટુ.મેયર /પી.એ.ટુ.ડે.મેયર / પી.એ.ટુ.ચેરમેન(સ્ટેન્ડીંગ કમિટિ) / હેડ કલાર્ક
- સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક
- ડેપ્યુટી ચીફ ઓડીટર
- સીનીયર ઓડીટર
- સીનીયર ઓડીટર (ટેકનીકલ)
- આસીસ્ટન્ટ ઓડીટર
- સબ ઓડીટર
- ગાયનેકોલોજીસ્ટ
- પીડીયાટ્રીશ્યન
- સ્ટેશન ફાયર ઓફિસર
BMC માં ફોર્મ ભરવા માટે અગત્યની તારીખ
- ફોર્મ શરૂ થયાના તા. : 20/04/2023
- ફોર્મ માટે છેલ્લી તા. : 05/05/2023
BMC માં ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- ઓજસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો રજીસ્ટ્રેશન નંબર
BMC માં ફોર્મ ભરવા માટે મહત્વની લીંક
વધુ માહિતી માટે | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
આ ભરતી વિશે કોઈ મુંજવણ હોય તો કૉમેન્ટ માં જણાવવું.