Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એપ્રેન્ટિસની 5000 જગ્યાઓ પર આવી મોટી ભરતી, હાલ જ ફોર્મ ભરો

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI) એ એપ્રેન્ટિસની 5000 પોસ્ટ માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની એપ્રેન્ટિસશીપ નીતિ મુજબ નવી જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે 20 માર્ચ, 2023 થી શરૂ થતી વેબસાઈટ centerbankofindia.co.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી વિશેની તમામ માહિતી નીચે મુજબ આપેલ છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI) 2023

સંસ્થા નું નામ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI)
પોસ્ટ નું નામ એપ્રીન્ટ્સ
જાહેરાત નં: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રીન્ટ ભરતી 2023
જગ્યાઓ 5000
પગાર ધોરણ Rs.10000 થી 15000/-
નોકરી નું સ્થાન ભારત
છેલ્લી તારીખ 3 એપ્રિલ, 2023
ફોર્મ ભરવાનો પ્રકાર ઓનલાઇન
કેટેગરી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023
ઓફિસિયલ વેબસાઈટ centralbankofindia.co.i

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માં ફોર્મ ભરવા માટે ફી કેટલી છે?

કેટેગરી ફી
Gen/ OBC/ EWS Rs. 800/-
SC/ ST/ Female Rs. 600/-
PWD Rs. 400/-
ચુકવણી પદ્ધતિ ઓનલાઇન

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માં ફોર્મ ભરવા માટે અગત્યની તારીખો

કાર્યક્રમ તારીખ
ફોર્મ શરૂ થવાની તારીખ March 20, 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ April 3, 2023
પરીક્ષા તારીખ એપ્રિલ ના બીજા અઠવાડિયામાં, 2023

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માં ફોર્મ ભરવા માટે વય મર્યાદા કેટલી જોઈએ?

  • વય મર્યાદા: આ ભરતી માટેની વય મર્યાદા 20-28 વર્ષ છે.
  • ઉંમરની ગણતરી માટે નિર્ણાયક તારીખ 31.3.2023 છે. સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માં ફોર્મ ભરવા માટે લાયકાત શું જોઈએ?

પોસ્ટ નું નામ જગ્યાઓ લાયકાત
એપ્રિંસ્ટ્સ 5000 ગ્રેજ્યુએટ

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચે મુજબ તબક્કાઓનો પ્રમાણે થાય છે:

  •  લેખિત પરીક્ષા
  •  દસ્તાવેજ ચકાસણી
  •  મેડીકલ ટેસ્ટ

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી માટે પરીક્ષા પેટર્ન શું છે?

ઓનલાઈન લેખિત પરીક્ષામાં પાંચ ભાગોનો સમાવેશ થશે એટલે કે;

  1. ક્વોન્ટિટેટિવ, જનરલ ઈંગ્લીશ, અને રિઝનિંગ એપ્ટિટ્યુડ અને કોમ્પ્યુટર નોલેજ
  2. બેઝિક રિટેલ લાયબિલિટી પ્રોડક્ટ્સ
  3. બેઝિક રિટેલ એસેટ પ્રોડક્ટ્સ
  4. બેઝિક ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ
  5. બેઝિક ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું?

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી માં ફોર્મ ભરવા માટે આ પગલાં અનુસરો;

  1. સૌથી પહેલા તમે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો 
  2.  પછી, અરજી ફોર્મ ભરો
  3.  ત્યાં, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  4.  હવે ફી ચૂકવો
  5.  છેલ્લે, અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી માં ફોર્મ ભરવા માટે અગત્યની લીંક

જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

આ ભરતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું.

Leave a Comment