CCI ભરતી 2023: કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) એ મેનેજમેન્ટ ટ્રેની (MT)- માર્કેટિંગ/ એકાઉન્ટ્સ અને જુનિયર કોમર્શિયલ એક્ઝિક્યુટિવ સહિત વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી છે. CCIનું આ નોટિફિકેશન 24 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે અને આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે.
લાયક ઉમેદવારો CCIની વેબસાઈટ cotcorp.org.in પરથી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરી શકે છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) ભરતી 2023 સંબંધિત તમામ વિગતો નીચે આપેલ છે.
કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) ભરતી 2023
સંસ્થાનું નામ | કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) |
પોસ્ટ નામ | વિવિધ |
કુલ જગ્યાઓ | 93 |
પગાર ધોરણ | 22 હજાર થી 30 હજાર |
નોકરીનું સ્થાન | સમગ્ર ભારત માં |
છેલ્લી તારીખ | 13 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાનો પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઇટ | cotcorp.org.in |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
ચલણ
કેટેગરી | ચલણ |
Gen/ OBC/ EWS | રૂ. 1500/- |
SC/ ST/ PwD/ ESM | રૂ. 500/- |
મહત્વની તારીખ
ફોર્મ શરૂ તા. | 24 જુલાઈ 2023 |
ફોર્મ છેલ્લી તા. | 13 ઓગસ્ટ 2023 |
પોસ્ટ વિગતો, પાત્રતા અને લાયકાત
ઉંમર મર્યાદા: કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) ભરતી 2023 માટે વય મર્યાદા 18-30 વર્ષ છે. ઉંમરની ગણતરી માટે નિર્ણાયક તારીખ 24.7.2023 છે. ભારત સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
પોસ્ટ નામ | જગ્યા | લાયકાત |
મેનેજમેન્ટ ટ્રેઇની (માર્કેટિંગ) | 6 | સંબંધિત ક્ષેત્રમાં MBA |
મેનેજમેન્ટ ટ્રેઇની (એકાઉન્ટ્સ) | 6 | CA/ CMA/ MBA (Fin.)/ M.Com/ MMS/ PG કોમર્સ સાથે |
જુનિયર કોમર્શિયલ એક્ઝિક્યુટિવ | 81 | B.Sc. એગ્રિકલ્ચરમાં |
CCI પસંદગી પ્રક્રિયા
કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:
- લેખિત પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેડિકલ એક્ઝામિનેશન
CCI ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી
કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) ભરતી 2023 માટે અરજી કરવા માટે આ પગલાં અનુસરો
- CCI ભરતી 2023 માટેની ઑફિશિયલ નોટિફિકેશન માંથી શૈક્ષણિક લાયકાત તપાસો
- નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા cotcorp.org.in વેબસાઇટની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ચલણ ચૂકવો
- અરજી ફોર્મની પ્રિન્ટ કાઢો
મહત્વની લિંક
ઑફિશિયલ નોટિફિકેશન વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વધું માહિતી માટે | અહીં ક્લિક કરો |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો: GPSC 266 Dy. SO, TDO, Asst. Director & Asst. Professor ભરતી 2023
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન: કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?
જવાબ: તેમની વેબસાઇટ cotcorp.org.in પરથી ઓનલાઈન અરજી કરી શકસો.
પ્રશ્ન: CCI ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ: 13 ઓગસ્ટ 2023
4 thoughts on “કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી 2023, પગાર 22 હજાર થી શરુ, હાલ જ ફોર્મ ભરો”