CISF ભરતી 2023: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટ https://www.cisf.gov.in પર કોન્સ્ટેબલની જગ્યાઓ માટે જાહેરાત કરી છે. CISF 451 જેટલી ખાલી જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો CISFની અધિકૃત વેબસાઇટમાં જઈને છેલ્લી તારીખ સુધીમાં અરજી કરો. ઉમેદવારો 22 ફેબ્રુઆરી 2023 સુધીમાં CISF ભરતી માટે અરજી કરી શકે છે. જે ઉમેદવારો ઑનલાઇન અરજી કરવા ઇચ્છુક છે તેમની પાસે માન્ય 10મું પ્રમાણપત્ર ડિગ્રી હોવી જોઈએ.
તમે અહીં જાણશો કે;
- CISF કઇ – કઇ જગ્યાઓ પર ભરતી કરશે
- CISF માં પસંદગી પ્રક્રિયા શું છે ?
- CISF મા અરજી કેવી રીતે કરવી ?
તમે સૌથી પહેલાં અહીં જાણશો કે CISF કઇ જગ્યાઓ પર ભરતી કરશે,
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) ભરતી 2023
ભરતી સંસ્થા : | સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) |
પોસ્ટનું નામ : | કોન્સ્ટેબલ/ડ્રાઈવર |
કુલ જગ્યા : | 451 |
પગાર ધોરણ : | પોસ્ટ પ્રમાણે |
નોકરીનું સ્થાન : | ઓલ ઇન્ડિયા |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 22 ફેબ્રુઆરી 2023 |
અરજી કરવાની પદ્ધતિ : | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ : | https://www.cisf.gov.in |
જગ્યાઓનું નામ:
- કોન્સ્ટેબલ (ડ્રાઈવર): 183 જગ્યાઓ
- કોન્સ્ટેબલ (ડ્રાઈવર કમ પંપ ઓપરેટર): 268 જગ્યાઓ
જરૂરી તારીખ
- CISF નોટિફિકેશન જાહેર તારીખ: 13 જાન્યુઆરી 2023
- અરજી કરવાની શરૂઆતની તારીખ: 23 જાન્યુઆરી 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ: 22 ફેબ્રુઆરી 2023
લાયકાત
- 10 પાસ
વયમર્યાદા
- 21 થી 27 વર્ષ
અરજી ફી
- UR, OBC અને EWS ઉમેદવારો પાસેથી અરજી ફી Rs.100/- લેવામાં આવશે.
- મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ભૂતપૂર્વ સૈનિક વર્ગના ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા
CISF ડ્રાઈવર ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે;
- PET/ PST, દસ્તાવેજીકરણ અને ટ્રેડ ટેસ્ટ
- લેખિત પરીક્ષા
- મેડિકલ પરીક્ષા
CISF મા કેવી રીતે અરજી કરવી
CISF ભરતી માટે અરજી કરવા નીચેના પગલાં અનુસરો;
- સૌથી પહેલા તમે નીચે આપેલ અરજી કરવા માટેની લિંક પર ક્લિક કરો અથવા cisfrectt.in વેબસાઇટની મુલાકાત લો.
- ત્યાં અરજી ફોર્મ ભરો
- પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- અને ફી ચૂકવો
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
અગત્યની લીંક
ભરતી નોટિફિકેશન માટે : | અહી ક્લિક કરો. |
અરજી કરવા માટે : | અહી ક્લિક કરો. |
વધુ માહિતી માટે : | અહી ક્લિક કરો. |
અન્ય માહિતી
CISF ભરતી 2023, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.