Coal India MT Recruitment 2024 : 640+ જગ્યાઓ માટે ભરતી, આ રીતે ભરો ફોર્મ

Coal India MT Recruitment 2024: Coal India Limited (CIL) એ તાજેતરમાં Management Trainees (MT) માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી Mining, Civil, Electrical, Mechanical, System, અને E&T ડીસીપ્લીનમાં કુલ 640 જગ્યાઓ માટે છે. લાયક ઉમેદવારો GATE-2024 ના સ્કોર આધારિત આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. Coal India MT 2024 માટેની નોટિફિકેશન 24 ઓક્ટોબર, 2024 ના રોજ જાહેર કરવામાં આવી છે અને ઓનલાઇન અરજી 29 ઓક્ટોબર થી 28 નવેમ્બર, 2024 સુધી ભરાવી શકાય છે.

Coal India MT Recruitment 2024 Overview

ભરતી બોર્ડCoal India Limited (CIL)
જગ્યાનું નામManagement Trainee (MT)
જાહેરાત ક્રમાંક04/2024
કુલ જગ્યાઓ640
પગારધોરણરૂ. 50000- 160000/- (E-2 Grade)
નોકરીનું સ્થળઆખા ભારતમાં
અરજી કરવાની છેલ્લી તારીખ28 નવેમ્બર, 2024
અરજીની રીતઓનલાઈન
કેટેગરીCoal India MT Recruitment 2024
ઓફિસિયલ વેબસાઈટcoalindia.in

Coal India MT Recruitment 2024 Application Fees

કેટેગરીફી
Gen/ OBC/ EWSરૂ. 1180/-
SC/ ST/ PwDરૂ. 0/-
ચુકવણીની રીતઓનલાઈન

Coal India MT Recruitment 2024 અગત્યની તારીખો

ઘટનાતારીખ
નોટિફિકેશન તારીખ24 ઓક્ટોબર, 2024
અરજી શરૂ29 ઓક્ટોબર, 2024, 10:00 am
અરજીની છેલ્લી તારીખ28 નવેમ્બર, 2024, 06:00 pm

Coal India MT Recruitment 2024 Post Details, Eligibility & Qualification

ઉંમર મર્યાદા: Coal India MT Recruitment 2024 માટેની ઉંમર મર્યાદા 18-30 વર્ષ છે. ઉંમર ગણતરી માટે મહત્વની તારીખ 30.09.2024 છે. સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

જગ્યાનું નામજગ્યાઓલાયકાત
Management Trainee (MT)640સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી + GATE 2024 પાસ

Coal India MT Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

Coal India MT Recruitment 2024 ની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:

  • સૌપ્રથમ GATE-2024 ના સ્કોરના આધારે શોર્ટલિસ્ટિંગ
  • ડોકયુમેન્ટ ચકાસણી (DV)
  • મેડિકલ પરીક્ષણ (ME)

Coal India MT Recruitment 2024 માટે કેવી રીતે અરજી કરવી?

Coal India MT Recruitment 2024 માટે નીચે મુજબના પગલાંઓ અનુસરો:

  • પહેલાં Coal India MT Notification 2024 માંથી લાયકાત ચકાસો
  • ઓનલાઈન અરજી માટેની લિંક પર ક્લિક કરો અથવા વેબસાઈટ coalindia.in પર જાઓ
  • અરજી ફોર્મ ભરો
  • આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ભરવી
  • અરજીનું પ્રિન્ટ કાઢો

અગત્યની લિંક્સ

Coal India MT Recruitment 2024 Notification PDFઅહિયાં ક્લિક કરો
Coal India MT Recruitment 2024 ઓનલાઈન અરજી (29.10.2024 થી)અહિયાં ક્લિક કરો
Coal India ઓફિશિયલ વેબસાઈટCoal India

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!