CRPF (સેંટરલ રિઝર્વ પોલીસ ફોર્સ) SSC દ્વારા કોન્સટેબલ (ટ્રેડમેન/ટેકનિકલ) ની 9212 ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માં પુરુષો માટે 9105 જગ્યાઓ અને ફિમેલ (મહિલાઓ) માટે 107 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં ગુજરાત માં પુરુષો અને મહિલાઓ માટે અનુક્રમે 425 અને 9 ખાલી જગ્યાઓ છે. આ કોન્સટેબલ ની ભરતી માં રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોને ફોર્મ ભરવા માટે CRPF ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઇન ફોર્મ તારીખ 25/04/2023 સુધીમાં ભરવાનું રહેશે.
CRPF કોન્સટેબલ ભરતી 2023
સંસ્થા નું નામ | CRPF (સેંટરલ રિઝર્વ પોલીસ ફોર્સ) |
પોસ્ટ નુ નામ | કોન્સટેબલ (ટ્રેડમેન/ટેકનિકલ) |
કુલ જગ્યાઓ | 9212 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
ભરતી નું સ્થાન | ભારત |
પગાર ધોરણ | 21,700/- |
છેલ્લી તારીખ | |
ઓફિસિયલ વેબસાઈટ | www.crpf.gov.in |
CRPF ભરતી માં પોસ્ટ અને જગ્યાઓ કેટલી છે?
પોસ્ટ નું નામ અને જગ્યાઓ :
- કોન્સટેબલ (ટ્રેડમેન/ટેકનિકલ) : 9212
- પુરુષ માટે કુલ જગ્યાઓ : 9105
- ફિમેલ માટે કુલ જગ્યાઓ : 107
- ગુજરાતમાં પુરુષ માટે કુલ જગ્યાઓ : 425
- ગુજરાતમાં ફિમેલ માટે કુલ જગ્યાઓ : 06
CRPF કોન્સટેબલ ભરતી માં વય મર્યાદા કેટલી જોઈએ?
- ઉંમર : 21 થી 27 વર્ષ
- (ઉમેદવારનો જન્મ 02/08/2000 થી 01/08/2005 ની વચ્ચે હોવો જોઈએ.)
CRPF કોન્સટેબલ ભરતી માં ફોર્મ ભરવા માટે લાયકાત શું જોઈએ?
CRPF કોન્સટેબલ ભરતી માં ફોર્મ ભરવા માટે લાયકાત નીચે મુજબ આપેલ છેઃ

CRPF કોન્સટેબલ ભરતી માં પગાર ધોરણ શું છે?
- CRPF કોન્સટેબલ ભરતી માં પગાર 21,700/- થી 69,100/- રૂપિયા સુધી છે.
CRPF કોન્સટેબલ ભરતી માં ફોર્મ ભરવા માટે ચલણ કેટલું છે?
- જનરલ/EWS/OBC માટે : 100/-
- SC/ST/સ્ત્રી માટે : ચલણ નથી
CRPF કોન્સટેબલ ભરતી માં ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- ધો.10 ની માર્કશીટ
- ધો.12ની માર્કશીટ
- ઇ-મેઈલ ID
- મોબાઈલ નંબર
CRPF કોન્સટેબલ ભરતી માં ફોર્મ માટે મહત્વની તારીખો
- ફોર્મ શરૂ તા. : 27/03/2023
- ફોર્મ માટે છેલ્લી તા. :
25/04/202302/05/2023 - કોલ લેટર ડાઉનલોડ તા. : 20/06/2023 થી 25/06/2023
- પરીક્ષા તા. : 01/07/2023 થી 13/07/2023 (અંદાજિત)
CRPF કોન્સટેબલ ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું?
CRPF કોન્સટેબલ ભરતી માં ફોર્મ ભરવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો:
- સૌથી પહેલા તમે CRPF અધિકૃત વેબસાઇટ પર જાઓ
- ત્યાં તમારી સાચી માહિતી દાખલ કરીને રજીસ્ટ્રેશન કરો
- પછી તમારે લોગીન પર ક્લિક કરીને લોગીન કરવા નું રહેશે
- હવે ઉમેદવાર ની વિગતો દાખલ કરો
- ત્યાર બાદ ફોર્મ ફી ભરીને સબમિટ કરો
- બસ, તમારું ફોર્મ સળતાપૂર્વક ભરાઈ જશે અને પ્રિન્ટ ડાઉનલોડ કરો
CRPF કોન્સટેબલ ભરતી માં ફોર્મ ભરવા માટે અગત્યની લિંક
વધારેલ તારીખ નોટિફિકેશન માટે | અહી ક્લિક કરો. |
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
આ ભરતી વિશે કોઈ પણ પ્રકારની મુંજવણ હોય તો Comment માં જણાવવું.