જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ભરતી 2025 : પગાર 40000, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

District Cooperative Milk Producers Union Recruitment 2025 : જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં નવી ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીમાં આઈ.ડી.ઓ. (IDO) અને સી.ડી. પ્રશિક્ષક (C.D. Trainer) પદ માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 13 જાન્યુઆરી 2025 થી શરૂ થશે અને 23 જાન્યુઆરી 2025 સુધી ચાલશે.

આ ભરતી માટે 18 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારો અરજી કરી શકશે. આ સંબંધી વધુ માહિતી માટે અને ફોર્મ ભરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન જરૂરથી વાંચો.

District Cooperative Milk Producers Union Recruitment 2025 | જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ભરતી 2025

સંસ્થાજિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ
પોસ્ટનું નામઆઈ.ડી.ઓ. (IDO), સી.ડી. પ્રશિક્ષક (C.D. Trainer)
કુલ જગ્યા05
નોકરી સ્થાનગુજરાત
અરજી કરવાની રીતઓફલાઇન

જગ્યાઓ

Post Nameજગ્યાઓ
આઈ.ડી.ઓ. (IDO)01
સી.ડી. પ્રશિક્ષક (C.D. Trainer)04
Total05

District Cooperative Milk Producers Union Recruitment 2025 ઉંમર મર્યાદા

આ ભરતીમાં ઉમેદવારોની ઉંમર મર્યાદા નીચે મુજબ છે:

ન્યુનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમરવધુ માહિતી માટે નોટિફિકેશન વાંચો

જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ભરતી 2025 શૈક્ષણિક લાયકાત

આઈ.ડી.ઓ. (IDO):

  • પશુચિકિત્સક (Veterinary Doctor) ડિગ્રી
  • ખેતીવાડીમાં સ્નાતક (Graduate in Agriculture)

સી.ડી. પ્રશિક્ષક (C.D. Trainer):

  • પશુચિકિત્સક અથવા ખેતીવાડીમાં સ્નાતક
  • સહકારી વ્યવસ્થામાં સ્નાતક
  • ગ્રામ્ય વિદ્યામાં સ્નાતક અથવા અનુસ્નાતક
  • ડિપ્લોમા પશુચિકિત્સક અથવા સહકારી વ્યવસ્થામાં ડિપ્લોમા

અરજી ફી

આ ભરતી માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી.

District Cooperative Milk Producers Union Recruitment 2025 પસંદગી પ્રક્રિયા

પસંદગી શૈક્ષણિક લાયકાત, ઇન્ટરવ્યૂ, પરીક્ષા અને અનુભવના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચો.

District Cooperative Milk Producers Union Recruitment 2025 અગત્યની તારીખો

વિગતતારીખ
અરજી શરૂ થવાની તારીખ13 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ23 જાન્યુઆરી 2025

District Cooperative Milk Producers Union Recruitment 2025 : ફોર્મ કેવી રીતે ભરવું?

ઉમેદવારોને પોતાના ડોક્યુમેન્ટ સાથે ઇન્ટરવ્યૂ માટે નીચેના સરનામે હાજર રહેવું પડશે:
મેનેજીંગ ડિરેક્ટર, શ્રી મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., સર્વે નં. 559, મુ. વજેપર (મોરબી), મોરબી-પંચાસર રોડ, મોરબી-363641

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ચેનલમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

3 thoughts on “જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ભરતી 2025 : પગાર 40000, જાણો સંપૂર્ણ પ્રક્રિયા”

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!