EMRS: એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ દ્વારા 6329 જગ્યાઓની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે. લાયક પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ વેકેન્સી 2023 માટે વેબસાઇટ emrs.tribal.gov.in પરથી 18 ઓગસ્ટ 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
EMRS દ્વારા ભરતી
સંસ્થાનું નામ | એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ |
પોસ્ટ નામ | PGT/મેલ – ફિમેલ |
કુલ જગ્યાઓ | 6329 |
નોકરીનું સ્થાન | ભારત |
છેલ્લી તારીખ | 18/08/2023 |
ફોર્મ ભરવાનો પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઇટ | emrs.tribal.gov.in |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
પોસ્ટ
- પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT)
- હોસ્ટેલ વોર્ડન (મેલ – ફિમેલ)
ચલણ
- (PGT) : Rs.1500/-
- હોસ્ટેલ વોર્ડન : Rs.1000/-
નોધ : પરીક્ષાનો અભ્યાસક્રમ, પેપર સ્ટાઈલ વગેરે તમામ વિગત ભરતી અંગેની નોટિફિકેશનમાં મુકેલ છે.

લાયકાત અને ઉમર
એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ ભરતી માટે લાયકાત અને ઉમર નીચે મુજબ આપેલ છે.




મહત્વની લીંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વધું માહિતી માટે | અહીં ક્લિક કરો |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
5 thoughts on “EMRS એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ દ્વારા 6329 પર આવી મોટી ભરતી, હાલ જ ફોર્મ ભરો”