EPFO Recruitment 2025 : પરીક્ષા વગર કેન્દ્ર સરકારના આ વિભાગમાં મેળવો નોકરી, પગાર 65000, આ રીતે ફોર્મ ભરો

EPFO Recruitment 2025: શું તમે નવી નોકરીની શોધમાં છો? તો અમે લઈને આવ્યા છીએ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) માં ‘યંગ પ્રોફેશનલ (કાયદા)’ પદ માટે નવી ભરતીની માહિતી. આ ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે.

આ ભરતી માટે અરજી ભરતીની જાહેરાત થયાની તારીખથી 21 દિવસની અંદરમા કરી શકો છો, એટલે કે 24 જાન્યુઆરી 2025 ના રોજ નોટિફિકેશન જાહેર કર્યુ છે. ઉમેદવારોને વિનંતી છે કે ફોર્મ ભરતા પહેલા એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું.

EPFO Recruitment 2025 । EPFO ભરતી 2025

સંસ્થાએમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)
પોસ્ટનું નામયંગ પ્રોફેશનલ (કાયદા)
અરજી કરવાની રીતઈમેલ દ્વારા
પગાર ધોરણ₹65,000 પ્રતિ મહિનો

EPFO Recruitment 2025 જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યાયાઓ
Young Professional (Legal)Not Mentioned

EPFO Recruitment 2025 ઉંમર મર્યાદા

વિગતઉંમર
મહત્તમ ઉંમરમહતમ ઉમર 32 વર્ષ

અરજી ફી

કેટેગરીઅરજી ફી
General/OBC/EWSકોઈ ફી નથી
SC/ST/મહિલા/PWD/એક્સ સર્વિસમેનકોઈ ફી નથી

EPFO Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે.
  • LLB અથવા BA LLB ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • સંશોધનનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

વધારાની લાયકાત

  • એલએલએમ અથવા પીએચ.ડી. ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • સંશોધન, પ્રકાશન અથવા લાયકાત પછીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પણ ફાયદો થશે.

EPFO Recruitment 2025 પસંદગી પ્રક્રિયા

EPFO દ્વારા પસંદગીની પ્રક્રિયા નીચે મુજબ થશે:

પ્રતિષ્ઠિત ઉમેદવારોની પસંદગી EPFO ની નિર્ધારિત ધોરણો પર આધાર રાખે છે. પસંદગી પ્રક્રિયામાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને આગળના ચરણમાં સામેલ કરવામાં આવશે.

EPFO Recruitment 2025 અગત્યની તારીખો

વિગતતારીખ
ફોર્મ શરૂ થવાની તારીખ24 જાન્યુઆરી 2025
ફોર્મ પૂર્ણ થવાની તારીખઅરજી જાહેર થયાની તારીખથી 21 દિવસ

EPFO Recruitment 2025 માટે ફોર્મ કેવી રીતે ભરવું?

EPFO Recruitment 2025 માં ફોર્મ ભરવા માટે નીચે આપેલા પગલાઓ અનુસરી શકો છો:

  1. અરજી ફોર્મ ડાઉનલોડ કરો: EPFO ની સત્તાવાર વેબસાઇટ epfindia.gov.in થી ફોર્મ ડાઉનલોડ કરો.
  2. અરજી મોકલો: ફોર્મને તમામ જરૂરી દસ્તાવેજો સાથે ઈમેલ દ્વારા yp.recruitment@epfindia.gov.in પર મોકલો.
  3. EPFO નો નિર્ણય: EPFO પાસે અરજી સ્વીકારવા કે નકારવાનો સંપૂર્ણ અધિકાર રહેશે.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
ફોર્મ ડાઉનલોડ કરવા માટે:Click Here
Official Notification:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.

3 thoughts on “EPFO Recruitment 2025 : પરીક્ષા વગર કેન્દ્ર સરકારના આ વિભાગમાં મેળવો નોકરી, પગાર 65000, આ રીતે ફોર્મ ભરો”

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!