રાજ્યમાં ચાલુ વર્ષે 12000 થી વધુ પોલીસની થશે ભરતી. 1000 એસઆરપી માં 600 જેલ સહાયક અને બાકીની પોલીસમાં થશે ભરતી. ટૂંક સમયમાં ભરતી બોર્ડની રચના બાદ શરૂ થશે ભરતીની કાર્યવાહી
કોન્સ્ટેબલ અને PSI ની ભરતી અપડેટ
રાજ્યમાં ચાલુ વર્ષે 12000 થી વધુ પોલીસની થશે ભરતી. 1000 એસઆરપી માં 600 જેલ સહાયક અને બાકીની પોલીસમાં થશે ભરતી. ટૂંક સમયમાં ભરતી બોર્ડની રચના બાદ શરૂ થશે ભરતીની કાર્યવાહી
— Deepak rajani (@deepakrajani123) August 6, 2023
કોન્સ્ટેબલ અને પીએસઆઇ ની ભરતી ના નવા નિયમો બનશે. રાજય ના ગૃહ વિભાગે ડીજીપી કચેરી પાસેથી મંગાવ્યો અભિપ્રાય. અભિપ્રાય આવ્યા બાદ સામાન્ય વહીવટ વિભાગ સાથે ચર્ચા કરી ગૃહ વિભાગ નવા નિયમ તૈયાર કરશે. એકાદ માસમાં જાહેર થવાની સંભાવના
— Deepak rajani (@deepakrajani123) July 26, 2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંગે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 166 mphw અને ગુજરાત હેલ્થ અર્બન પ્રોજેક્ટની અન્ય પોસ્ટ મળી કુલ 400 પોસ્ટ માટે ભરતી ની તૈયારી.. બે માસમાં લેવાઈ શકે છે પરીક્ષા
— Deepak rajani (@deepakrajani123) July 28, 2023
જુનિયર ક્લાર્ક માટે 254 રૂપિયા ભાડું લેવા ઓનલાઇન ફોર્મ ભરવા વાનુ બાકી છે તો સુ કરવુ
Army ની જેમ પહેલા લેખીત કસોટી લેવાસે કે Physical જ ?
Notification વાંચો
Good 👍