Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) માં આવી ભરતી, પગાર ₹ 60,000

ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા અંગે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ઉમેદવારો અધિકૃત વેબસાઇટ https://gailgas.com/ પર જઇને પોતાનું અરજી ફોર્મ ઓનલાઈન 10 એપ્રિલ 2023 સુધીમાં ભરવાનું રહેશે. 

GAIL ભરતી 2023

સંસ્થાનું નામ ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 04 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 10 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://gailgas.com/

GAIL ભરતી માં કઈ કઈ જગ્યાઓ છે?

  • સિનિયર એસોસિયેટ (ટેક્નિકલ)
  • સિનિયર એસોસિયેટ (ફાયર અને સેફ્ટી)
  • સિનિયર એસોસિયેટ (માર્કેટિંગ)
  • સિનિયર એસોસિયેટ (ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ)
  • સિનિયર એસોસિયેટ (કંપની સેક્રેટરી)
  • સિનિયર એસોસિયેટ (હ્યુમન રિસોર્સ)
  • જુનિયર એસોસિયેટ

GAIL ભરતી માં કોણ ફોર્મ ભરી શકશે?

  • આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં વાંચી શકો છો.

GAIL ભરતી માટે પગાર ધોરણ શું છે?

ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ભારત સરકાર દ્વારા નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે.

પોસ્ટનું નામ પગારધોરણ
સિનિયર એસોસિયેટ (ટેક્નિકલ) રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (ફાયર અને સેફ્ટી) રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (માર્કેટિંગ) રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ) રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (કંપની સેક્રેટરી) રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (હ્યુમન રિસોર્સ) રૂપિયા 60,000
જુનિયર એસોસિયેટ રૂપિયા 40,000

GAIL ભરતી માં પસંદગી પ્રક્રિયા કઇ થાય છે?

  • આ ભરતીમાં GAIL કંપની દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે સિનિયર એસોસિયેટના ઉમેદવારની લેખિત પરીક્ષા તથા પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે
  • જયારે જુનિયર એસોસિયેટના ઉમેદવારની લેખિત પરીક્ષા તથા સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે.

GAIL ભરતી માં ફોર્મ ભરવા માટે અગત્યની તારીખો

ભરવાની શરૂવાત ની તારીખ 10 માર્ચ 2023
અંતિમ તારીખ 10 એપ્રિલ 2023

GAIL ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું?

GAIL ભરતી માં ફોર્મ ભરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:

  1. સૌથી પહેલા તમે GAIL ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  2. ત્યાર બાદ, તમારે Career ની કેટેગરીમાં જવાનું રહેશે
  3. ત્યાં, તમે Apply બટન પર ક્લિક કરો
  4. હવે દરેક ડિટેઇલ તથા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  5. બસ, આટલું કરો એટલે તમારું ફોર્મ સળતાપૂર્વક ભરાઈ જશે.

GAIL ભરતી માં ફોર્મ ભરવા મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

આ ભરતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું

1 thought on “ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) માં આવી ભરતી, પગાર ₹ 60,000”

Leave a Comment