Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) માટે ભરતી

ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) માટે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ (BOS) માં ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાંચ પોસ્ટમાસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)] જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ તારીખ 11/06/2023 સુધી મંગાવવામાં આવી છે. અરજી ઑનલાઇન સબમિટ કરવાની https://indiapostadsonline.gov.in/ રહેશે.

GDS ભરતી 2023

સંસ્થાનું નામ ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ
પોસ્ટ નું નામ ગ્રામીણ ડાક સેવક (GDS)
કુલ જગ્યાઓ 12828
લાયકાત 10 પાસ
પગાર ધોરણ 12,000/-
ફોર્મ શરુ તા. 22/05/2023
ફોર્મ માટે છેલ્લી તા. 11/06/2023
ફોર્મ ભરવાની રીત ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટ https://indiapostgdsonline.gov.in/

પોસ્ટ

  • પોસ્ટમેન (ગ્રામીણ ડાક સેવક-GDS (પગાર:Rs.10,000/-)
  • બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) (પગાર:Rs.12000/-)
  • આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) (પગાર:Rs.10,000/-)
  • કુલ જગ્યા : 12828
  • ગુજરાતમાં કુલ જગ્યા : 110

પોસ્ટ વિભાગ (GDS) ભરતીની જિલ્લા કેટેગરી પ્રમાણે જગ્યાઓ ચેક કરવા માટે અહીં ક્લિક કરો 

જરૂરી તારીખ

  • ફોર્મ શરૂ તા. : 22/05/2023
  • ફોર્મ છેલ્લી તા. : 11/06/2023
  • કરેક્શન (સુધારા) માટે તા. : 12/06/2023 થી 14/06/2023

લાયકાત :

  • 10 પાસ
  • (ધો.10 માં ગણિત, અંગ્રેજી અને ભાષાનો (હિન્દી) વિષય ફરજિયાત હોવો જોઈએ.)
  • તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટિ
  • સાયકલ ચલાવવાનું જ્ઞાન

વયમર્યાદા : 18 થી 40 વર્ષ

ચલણ
  • Rs. 100/- (ફક્ત ઓપન, ઓબીસી, E.W.S. માટે )
  • બાકી અન્ય કેટેગરી માટે : ચલણ નથી.
  • તેમજ સ્ત્રીઓ માટે : ચલણ નથી.

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

  • ફોટો / સહી
  • આધાર કાર્ડ
  • લાયકાત પ્રમાણે માર્ક શીટ (ધો.10 ની માર્કશીટ ફરજિયાત)
  • જાતિ અંગેનો દાખલો
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
વિકલાંગ માટેની કેટેગરી 
  • Low vision (LV),
  • D(Deaf), HH (Hard of hearing),
  • One Arm (OA), One leg (OL), Leprosy Cured, Dwarfism, Acid Attack Victim,
  • Specific learning disability /Intellectual disability. Multiple disabilities from amongst disabilities mentioned at (a) to (d) above except Deaf and Blindness.

GDS મહત્વપુર્ણ લિંક

આ ભરતી વિશે કોઈ મુંજવણ હોય તો કૉમેન્ટ માં જણાવવું

5 thoughts on “ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) માટે ભરતી”

Leave a Comment