GDS Result 2024: જો આ લિસ્ટમાં તમારું નામ હશે તો સરકારી નોકરી પાક્કી

GDS Result 2024 | ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં જ 44,228 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓછામાં ઓછાં 10 ધોરણ પાસ હોય તેવા લોકો ફોર્મ ભરવા માટે લાયક હતા.

અત્યારે જ આ ભરતીનું મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. આ મેરીટ લિસ્ટમાં જે પણ લોકો આ ભરતી દ્વારા નોકરી માટે લાયક છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે.

GDS Result 2024 | ગ્રામીણ ડાક સેવક પરિણામ 2024

ભરતી બોર્ડનું નામ:ભારતીય ટપાલ વિભાગ
પોસ્ટનું નામ:ગ્રામીણ ડાક સેવક
કુલ જગ્યાઓ44228
એપ્લિકેશન મોડ:ઓનલાઇન
નોકરી સ્થળ:સમગ્ર ભારતમાં
નોકરીનો પ્રકાર:સરકારી

લીસ્ટમાં તમારું નામ કઈ રીતે ચેક કરવું? | How to Check GDS Result 2024?

  1. સૌપ્રથમ ઇન્ડિયા પોસ્ટની ઓફિસિયલ વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જાઓ.
  2. “Candidate’s Corner” પર લૉગ ઇન કર્યા પછી મેરિટ લિસ્ટની જાહેરાતો માટેનો વિભાગ શોધો. 
  3. ડ્રોપડાઉન મેનૂમાંથી તમારું રાજ્ય અને પોસ્ટલ સર્કલ પસંદ કરો.
  4. PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે મેરિટ લિસ્ટ લિંક પર ક્લિક કરો.
  5. પીડીએફ ખોલો અને તમારું નામ અથવા રોલ નંબર શોધવા માટે સર્ચ ફંક્શન (Ctrl+F) નો ઉપયોગ કરો અથવા મેન્યુઅલી સૂચિમાંથી સ્ક્રોલ કરો.

ક્યા રાજ્યમાં કેટલી જગ્યાઓ પર ભરતી થશે? | GDS Result 2024

રાજ્યનું નામસ્થાનિક ભાષાકુલ પોસ્ટ
ઉત્તર પ્રદેશહિન્દી4588
ઉત્તરાખંડહિન્દી1238
બિહારહિન્દી2558
છત્તીસગઢહિન્દી1338
દિલ્હીહિન્દી22
રાજસ્થાનહિન્દી2718
હરિયાણાહિન્દી241
હિમાચલ પ્રદેશહિન્દી708
જમ્મુ/કાશ્મીરહિન્દી/ઉર્દુ442
ઝારખંડહિન્દી2104
મધ્યપ્રદેશહિન્દી4011
કેરળમલયાલમ2433
પંજાબપંજાબી383
મહારાષ્ટ્રકોંકણી/મરાઠી3170
ઉત્તર પૂર્વીયબંગાળી / હિન્દી / અંગ્રેજી / મણિપુરી / અંગ્રેજી / મિઝો2255
ઓડિશાઉડિયા2477
કર્ણાટકકન્નડ1940
તમિલ નાયડુતમિલ3789
તેલંગાણાતેલુગુ981
આસામઆસામી/અસોમિયા/બંગાળી/બાંગ્લા/બોડો/હિન્દી/અંગ્રેજી896
ગુજરાતગુજરાતી2034
પશ્ચિમ બંગાળબંગાળી / હિન્દી / અંગ્રેજી / નેપાળી /2543
આંધ્ર પ્રદેશતેલુગુ1355

GDS Result 2024 Link

Gujarat GDS Result 20241st List

1 thought on “GDS Result 2024: જો આ લિસ્ટમાં તમારું નામ હશે તો સરકારી નોકરી પાક્કી”

Leave a Comment