Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

GPSC ની 26 માર્ચે લેવાનારી આ પરીક્ષા મોકૂફ, આગામી દિવસોમાં નવી તારીખ થશે જાહેર

આયોગ દ્વારા આગામી તારીખ ૨૬/૦૩/૨૦૨૩ ના રોજ આયોજિત પરીક્ષાઓ પૈકી આયોગની જાહેરાત ક્રમાંક: ૨૬/૨૦૨૨-૨૩, મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GWSSB) ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ પરીક્ષાની નવી તારીખ નક્કી થયેથી આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઇટ જોતા રહેવા માટે નિવેદન કરવામાં આવે છે.

GPSC પ્રાથમિક કસોટીઓની સૂચિત તારીખોમાં ફેરફાર બાબત

GPSC આગામી તારીખ 26/03/2023 નાં રોજ આયોજીત પરીક્ષાઓ પૈકી મદદનીશ ઈજનેર વર્ગ-2 ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે પરીક્ષાની નવી તારીખ નક્કી કર્યા બાદ વેબસાઈટ પર મુકવામાં આવશે. તેમજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટ્વિટ કરીને જણાવ્યું છે. જે ટ્વીટ નીચે મુજબ તમે જોઈ શકો છે;

  • મદદનીશ ઈજનેર પરીક્ષા મોકૂફ માટેની ઓફિસિયલ નોટીફિકેશન જોવા અહીં ક્લિક કરો

મદદનીશ ઈજનેર પરીક્ષા વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment