Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

GPSC ની આ પરીક્ષાના કોલ લેટર તારીખ જાહેર

આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે મુજબની વિગતેની જાહેરાતની મુખ્ય લેખિત પરીક્ષા યોજાનાર છે. આ જગ્યાની મુખ્ય લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે.

GPSC દ્વારા પરીક્ષા કોલ લેટર તારીખ જાહેર

  • પોસ્ટ : ચીફ ઓફિસર (વર્ગ – 3)
  • પરીક્ષા તા. : 01/06/2023 અને 03/06/2023
  • કોલ લેટર ડાઉનલોડ તા. : 22/05/2023


આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી અને નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) જાહેરાતોની પરીક્ષા યોજાનાર છે. જેના કોલ લેટર 16/03/2023 થી ડાઉનલોડ કરવા ના શરૂ થયા છે. આ ભરતી ની પ્રાથમિક મુખ્ય લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

GPSC પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ 2023

પોસ્ટ:

  • વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી
  • નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ)

અગત્યની લિંક

આ ભરતી ની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા 26/03/2023 ના રોજ લેવામાં આવશે. આ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું.

Leave a Comment