Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

GPSC 266 Dy. SO, TDO, Asst. Director & Asst. Professor ભરતી 2023

GPSC : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ Dy ની ભરતી માટે ઓફિશિયલ જાહેરાત પ્રકાશિત કરી છે. વિભાગ અધિકારી, આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ નિયામક અને મદદનીશ પ્રોફેસરની જગ્યાઓમાં માટે લાયક ઉમેદવારો આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે.

GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા DYSO ફોર્મ તારીખમાં વધારો

ફોર્મ છેલ્લી તારીખ 10/08/2023 કરેલ છે.

GPSC ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)
પોસ્ટ નામ વિવિઘ
કુલ જગ્યાઓ 266
નોકરીનું સ્થાન ગુજરાત
છેલ્લી તારીખ 31/07/2023
ફોર્મ ભરવાનો પ્રકાર ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in/
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

પોસ્ટ 

  • જનરલ મેડિસીન
  • ટી.બી. & ચેસ્ટ
  • ઓર્થોપેડિક્સ
  • રેડિયોથેરાપી
  • ઈમરજન્સી મેડિસીન
  • કાર્ડિયોલોજી
  • નેફ્રોલોજી
  • ન્યૂરોલોજી
  • યુરોલોજી
  • ન્યૂરોસર્જરી
  • પેડિયામેટ્રિક સર્જરી
  • પ્લાસ્ટિક એન્ડ રીકન્સ્ટ્રક્ટીવ સર્જરી
  • મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
  • આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ – 2
  • કાયદા અધિકારી ગુજરાત ઔષધ સેવા વર્ગ – 2
  • નાયબ સેક્શન અધિકારી વર્ગ – 3 (સચિવાલય)
  • નાયબ સેક્શન અધિકારી વર્ગ – 3 (GPSC)
  • મદદનીશ નિયામક (ભૌતિકશાસ્ત્ર) વર્ગ – 1

મહત્વની તારીખ

  • ફોર્મ શરૂ તા. : 15/07/2023 (બપોરે 01:00 કલાકે)
  • ફોર્મ છેલ્લી તા. : 31/07/2023 (રાત્રે 11:59 કલાકે)
  • DYSO પરીક્ષા તા. : 15/10/2023
  • TDO પરીક્ષા તા. : 01/10/2023
  • લીગલ ઓફિસર પરીક્ષા તા. : 01/10/2023
  • બીજી અન્ય ભરતી પરીક્ષા માટે : અહી ક્લિક કરો.

નોંધ : કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.

DYSO કેટેગરી પ્રમાણે જગ્યાઓ

TDO કેટેગરી પ્રમાણે જગ્યાઓ

લીગલ ઓફિસર

  • વયમર્યાદા : 20 થી 35 વર્ષ

લાયકાત

  • ડેપ્યુટી સેક્શન ઓફિસર/ડેપ્યુટી મામલતદાર : ગ્રેજ્યુએટ (છેલ્લું વર્ષ ચાલુ હોય તો પણ ચાલશે.)
  • TDO : ગ્રેજ્યુએટ
  • લીગલ ઓફિસર : LLB
  • બીજી અન્ય લયકાત માટે : અહી ક્લિક કરો.

ચલણ

જરૂરી ડૉક્યુમેન્ટ

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • નોંધ : નોન-ક્રિમિલેયર સર્ટિ તા. : 01/04/2021 થી 31/07/2023 નું હોવું જોઈએ…
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • EWS સર્ટિ તા. : 01/08/2020 થી 31/07/2023 નું હોવું જોઈએ.)
  • છોડયાનું પ્રમાણપત્ર
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ

જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા.

મહત્વની લિંક

સિલેબસ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
વધું માહિતી માટે અહીં ક્લિક કરો
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો