GSET જુના પેપર (Old Paper) : ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા એ ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર માટે ઓફિસિયલ જાહેરાત પ્રકાશિત કરવામા આવી છે. આ કસોટી ગુજરાત રાજ્યમાં મહત્વાકાંક્ષી પ્રોફેસરોની યોગ્યતા જોવાનું સંચાલન કરે છે. ગુજરાત રાજ્યના ઉમેદવારોની પાત્રતા નક્કી કરવા માટે 26-11-2023 (રવિવાર) ના રોજ 16મી ગુજરાત રાજ્ય પાત્રતા પરીક્ષા (GSET) યોજવાની જાહેરાત કરી છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં 11 કેન્દ્રો પર 33 વિષયોમાં ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પરિક્ષા યોજાવાની છે. ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા દ્વારા GSET જુના પેપર જાહેર કરવામાં આવ્યો છે. અહીં આર્ટિકલમાં GSET 2002 થી 2022 સુધીના જુના પેપર આન્સર કી સાથે PDF ડાઉનલોડ કરીને સાચવી શકો છો. GSET ઉમેદવારોને વાંચવા માટે જુના પેપર ખૂબ જ ઉપયોગી થશે.
GSET જુના પેપર (Old Paper)
સંસ્થાનુ નામ : | મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા |
પરીક્ષાનું નામ : | ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET) |
પોસ્ટ્નુ નામ : | આસિસ્ટન્ટ પ્રોફેસર |
નોકરીનુ સ્થાન : | ગુજરાત |
પરિક્ષા તારીખ : | 26-11-2023 |
ઓફિસિયલ વેબસાઇટ | http://www.gujaratset.ac.in |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
GSET જુના પેપર (Old Paper) PDF ડાઉનલોડ કરો
દરેક વિષય માટે નીચે આપેલ ટેબલમા GSET 2002 થી 2022 સુધીના જુના પેપર આન્સર કી સાથે PDF ડાઉનલોડ કરો.
1 thought on “GSET જુના પેપર (Old Paper) : ગુજરાત GSET જુના પ્રશ્નપત્ર 2002 થી 2022 સુધીના આન્સર કી સાથે ડાઉનલોડ કરો”