ગુજરાત એસટી નિગમ દ્વારા 8,841 કર્મચારીઓની થશે ભરતી.. 2784 ડ્રાઇવર, 2034 કંડકટર,2420 મિકેનિક અને 1603 ક્લાર્કની ટૂંક સમયમાં થશે ભરતી. એસટી નિગમ એ કરી સત્તાવાર જાહેરાત.
ગુજરાત એસટી નિગમ દ્વારા 8,841 કર્મચારીઓની થશે ભરતી
ગુજરાત એસટી નિગમ દ્વારા 8,841 કર્મચારીઓની થશે ભરતી.. 2784 ડ્રાઇવર, 2034 કંડકટર,2420 મિકેનિક અને 1603 ક્લાર્કની ટૂંક સમયમાં થશે ભરતી. એસટી નિગમ એ કરી સત્તાવાર જાહેરાત
— Deepak rajani (@deepakrajani123) July 31, 2023
GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) પાલનપુર દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ ની જાહેરાત કરી છે. આ ભરતીમાં COPA, મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડર જેવા ટ્રેડ માં જગ્યાઓ ભરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 03/07/2023 થી 12/07/2023 સુધીમાં અરજી કરી શકશે.
GSRTC પાલનપુર ભરતી 2023
- COPA
- મિકેનિક ડીઝલ
- મિકેનિક મોટર વ્હીકલ
- ઇલેક્ટ્રિશિયન
- વેલ્ડર
ફોર્મ મેળવવાનું સરનામું :
- વહીવટી શાખા, વિભાગીય કચેરી, જી.ડી. મોદી કોલેજ સામે, એરોમાં સર્કલ પાલનપુર બનાસકાંઠા – 385001
નોધ : ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ :
- ફોટો/સહી
- 10 માર્કશીટ
- ITI માર્કશીટ
- LC
- આધાર કાર્ડ
- આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ
GSRTC ભરતી માટે અગત્યની લિંક
- એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
- નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

2 thoughts on “ગુજરાત એસટી નિગમ દ્વારા 8,841 કર્મચારીઓની થશે ભરતી.”