ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગની સીધી ભરતીમાં વિવિધ પોસ્ટ માટે પરીક્ષાના કૉલ લેટર ડાઉનલોડ કરવા જાહેરાત કરવામાં આવી છે. જેમાં, જાહેરાત ક્રમાંક : 205, 206, 208, 209 તથા 211/202223 માટે ના કૉલ લેટર ડાઉનલોડ કરવા અંગે તારીખ 10/08/2023 ના રોજ મંડળની વેબસાઇટ “https://gsssb.gujarat.gov.in” પર કાર્યક્રમ ની જાહેરાત કરવામાં આવી છે.
જાહેરાત ક્રમાંક : 205, 206, 208, 209 તથા 211/202223 માટેના કૉલલેટર આ @https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
GSSSB તાંત્રિક સંવર્ગની સીધી ભરતી 2023
સંસ્થાનું નામ |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પોસ્ટ નામ |
વિવિધ |
જાહેરાત ક્રમાંક |
205, 206, 208, 209 તથા 211/202223 |
નોકરીનું સ્થાન |
ગુજરાત |
ઓફિસિયલ વેબસાઇટ |
gsssb.gujarat.gov.in |
જોડાઓ Whatsapp ગ્રુપમાં |
અહીં ક્લિક કરો |
પોસ્ટ નામ અને પરિક્ષા તારીખ
૨૦૫/૨૦૨૨૨૩ :જુનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ |
તા.20/08/2023 (11:00 થી 13:00) |
૨૧૧/૨૦૨૨૨૩ : મદદનીશ ગ્રંથપાલ |
તા.20/08/2023 (11:00 થી 13:00) |
૨૦૯/૨૦૨૨૨૩ : વર્ક આસીસ્ટન્ટ |
તા.20/08/2023 (11:00 થી 13:00) |
૨૦૬/૨૦૨૨૨૩ : મ્યુનિસિપલ ઇજનેર |
તા.27/08/2023 (11:00 થી 13:00) |
૨૦૮/૨૦૨૨૨૩ : મ્યુનિસિપલ ઇજનેર |
તા.27/08/2023 (11:00 થી 13:00) |
કોલ લેટર ડાઉનલોડ તારીખ
જાહેરાત ક્રમાંક : 205,209 તથા 211/202223 |
તા.૧૧/૦૮/૨૦૨૩ના રોજ બપોરના ૧૪-૦૦ કલાકથી તા.૨૦/૦૮/૨૦૨૩ સુધી |
જાહેરાત ક્રમાંક : 206 અને 208/202223 |
તા.૧૭/૦૮/૨૦૨૩ના રોજ બપોરના ૧૪-૦૦ કલાકથી તા.૨૭/૦૮/૨૦૨૩ સુધી |
Call Letter ડાઉનલોડ કેવી રીતે કરી શકાય?
તમારો Call Letter ડાઉનલોડ કરવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો:
- સૌથી પહેલા, તમે ઓજસ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
- ત્યાર બાદ, Select Job માથી જાહેરાત પસંદ કરો.
- તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો. (કન્ફર્મેશન નંબર જાણવા માટે : અહીં ક્લિક કરો)
- Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window માં ખુલશે.
- Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
- Call Letter ના પ્રથમ પેજ માં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.
મહત્વની લિંક