ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા. ૨૭/૦૮/૨૦૨૩ ના રોજ યોજાયેલ જાહેરાત ક્રમાંક (૧) ૨૦૬/૨૦૨૨૨૩, મ્યુનિસિપલ ઇજનેર (ર) જા.ક્ર. ૨૦૮/૨૦૨૨૨૩, રેખનકાર, વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોની OMR SHEET અને પ્રશ્નપત્ર અહીં મુકવામાં આવેલ છે. તમારી OMR SHEET તા. ૨૭/૦૮/૨૦૨૩ થી તા. ૧૦/૦૯/૨૦૨૩ દરમ્યાન ડાઉનલોડ કરી શકાશે.
GSSSB પ્રશ્નપત્ર 2023
ભરતી સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળ (GSSSB) |
પોસ્ટનું નામ | ટ્રેસર (વર્ગ-3) |
જાહેરાત નં. | જાહેરાત નંબર 208/2022-23 |
જોબ સ્થાન | ગુજરાત |
પરીક્ષા તારીખ | 27-08-2023 |
પરીક્ષા પદ્ધતિ | લેખિત પરીક્ષા (OMR આધારિત) |
શ્રેણી | ગુજરાત સરકારી નોકરીઓ |
સત્તાવાર વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in |
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
GSSSB ટ્રેસર પ્રશ્નપત્ર અને OMR sheet
GSSSB ટ્રેસર પ્રશ્નપત્ર અને OMR sheet નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ PDF કરી શકાશો.
GSSSB ટ્રેસર પ્રશ્નપત્ર (27-08-2023) | અહીં ક્લિક કરો |
તમારી OMR શીટ જુઓ | અહીં ક્લિક કરો |
સૂચના | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન : શું હું GSSSB ટ્રેસર પ્રશ્નપત્ર અને OMR sheet PDF મફતમાં ડાઉનલોડ કરી શકું?
જવાબ : હા, GSSSB ટ્રેસર પ્રશ્નપત્ર અને OMR sheet PDF Gujaratima.com વેબસાઇટ પર મફત ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.
પ્રશ્ન : GSSSB ટ્રેસર OMR sheet PDF કઇ તારીખ સુધી ડાઉનલોડ કરી શકાશે?
જવાબ : તા.૨૭/૦૮/૨૦૨૩ થી તા. ૧૦/૦૯/૨૦૨૩ દરમ્યાન ડાઉનલોડ કરી શકાશે.