ગુજરાત હાઇકોર્ટે સિવિલ જજ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. સિવિલ જજ (નિયમિત) કેડર માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારોએ હાઇકોર્ટની વેબસાઇટ https://gujaratighcourt.nic.in અને https://hc-ojas.gujarat.gov.in પર તારીખ 14/04/2023 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023
જગ્યાનું નામ
- સિવિલ જજ
ગુજરાત હાઇકોર્ટ ભરતી માં કુલ કેટલી જગ્યાઓ છે?
- હાઇકોર્ટ ઓફ ગુજરાત ભરતી માં કુલ 193 (નિયમિત) જગ્યાઓ છે.
ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું જોઈએ?
- શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
ગુજરાત હાઇકોર્ટ ભરતી મા પગાર ધોરણ શું છે?
પગાર ધોરણ ₹ 77,840/- થી ₹ 1,36,520/- સુધી છે.
ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે પસંદગી પ્રક્રિયા શું છે?
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ: 15-03-2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 14-04-2023
ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે કેવી રીતે ફોર્મ ભરવું?
- આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
ગુજરાત હાઇકોર્ટ ભરતી માં ફોર્મ ભરવા ની લિંક
- નોકરીની જાહેરાત વાંચવા માટે : અહીં ક્લિક કરો
- અધિકૃત વેબસાઇટ માટે : અહીં ક્લિક કરો
- ઓનલાઈન ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો
આ ભરતી વિશે તમને કોઇ પણ મુંજવણ હોય તો Comment માં જણાવવું.