Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

ગુજરાત હાઇકોર્ટ બેલિફ અને પટાવાળા 1778 જગ્યાઓ માટે ભરતી, ફોર્મ ભરવાના શરુ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બેલિફ અને પટાવાળા સહિત વર્ગ 3 અને વર્ગ 4 ની ટોટલ 1778 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટની ઓજસ વેબસાઇટ પરથી ઑનલાઇન અરજી કરવાની રહેશે.

આ ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઈન એપ્લાય લિંક ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેના પ્રમાણે તારીખ 28 એપ્રિલ થી ફોર્મ ભરવાના શરુ થાય છે.

ગુજરાત હાઇકોર્ટ બેલિફ અને પટાવાળા ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત હાઇકોર્ટ
પોસ્ટનું નામ બેલિફ અને પટાવાળા
નોકરીનું સ્થળ ગુજરાત
પગાર ધોરણ 19,500
ફોર્મ શરૂ થવાની તારીખ 28/04/2023 (12:00 Hours)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/05/2023 (23:59 Hours)
ઓફિશ્યિલ વેબસાઈટ ની https://hc-ojas.gujarat.gov.in/

પોસ્ટ અને જગ્યા :

ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં કઈ પોસ્ટ માં કેટલી જગ્યાઓ છે તે નીચે મુજબ છે:

બેલિફ/પ્રોસેસ સર્વર 109
નીચલી અદાલત હસ્તક પટાવાળા 1499
ઔધ્યોગિક અને મજૂર અદાલત હસ્તક પટાવાળા 11
નીચલી અદાલત હસ્તક ડ્રાઈવર 47
ઔધ્યોગિક અને મજૂર અદાલત હસ્તક બેલિફ/પ્રોસેસ સર્વર 12

હાઇકોર્ટ ભરતી માટે અગત્યની તારીખ

Starting Date for Submission of Online Application 28 / 04 / 2023 (12:00 Hours)
Closing Date for submission of Online Application 19 / 05 / 2023 (23:59 Hours)
Elimination Test (Objective Type – MCQs) 25 / 06 / 2023
Main Written Examination (Descriptive Type) August – 2023
Practical / Skill (Typing) Test October – 2023

 

ઉમર વર્ષ: 21 થી 35 વર્ષ

ચલણ

  • SC, ST, SEBC, EWS, PH, Ex-Armyman : Rs.500
  • All Other: Rs.1000

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતક
  • અંગ્રેજી અને/અથવા ગુજરાતીમાં કોમ્પ્યુટર પર 5000 કી ડિપ્રેશનની ટાઈપ કરવાની ઝડપ.

ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં કેવી રીતે ફોર્મ ભરવું?

ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં ફોર્મ ભરવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો;

  1. સૌ પ્રથમ તમે ગુજરાત હાઇકોર્ટની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
  2. હવે Job Application સેકશન પર ક્લિક કરો.
  3. ત્યા તમે જે પોસ્ટ માં ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now બટન પર ક્લિક કરો.
  4. હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  5. પછી ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  6. બસ, તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે અગત્યની લિંક

જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ ભરતી વિશે કોઈ મુંજવણ હોય તો Comment માં જણાવવું.

2 thoughts on “ગુજરાત હાઇકોર્ટ બેલિફ અને પટાવાળા 1778 જગ્યાઓ માટે ભરતી, ફોર્મ ભરવાના શરુ”

Leave a Comment