Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

રાજ્યમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી અંગે પરીપત્ર જાહેર, જાણો સંપૂર્ણ માહિતી

રાજ્યમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે.

જ્ઞાન સહાયક ભરતી પરિપત્ર જાહેર

રાજ્યમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે 15,000 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11,500 જ્ઞાન સહાયક નિમાશે. 21000,24,000 અને 26000 પગાર મળશે. પરિપત્ર જાહેર


રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડિંડોર ની મોટી જાહેરાત.. ગુજરાતમાં 30000 શિક્ષકોની થશે ભરતી. 5000 વ્યાયામ શિક્ષકનો પણ થશે સમાવેશ. નજીકના ભવિષ્યમાં બહાર પડશે જાહેરાત.એક કાર્યક્રમમાં કર્યું એલાન

કેવી રીતે થશે ભરતી પ્રક્રિયા

કોન્ટ્રાક્ટ ભરતી પર શું હશે પગાર ધોરણ ?


પોલીસની ભરતી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફીઝીકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવશે. તેમજ ઉનાળા અને ચોમાસાનાં કારણે ફીઝીકલ ટેસ્ટમાં વિલંબ થયો છે. ત્યારે સપ્ટેમ્બર સુધીમાં સરકાર ભરતીનુ આયોજન કરશે.

ફીઝીકલ પરીક્ષાની તારીખ ક્યારે જાહેર કરાશે

આ બાબતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતીને જે ફીઝીકલ પરીક્ષા લેવાતી હોય છે તે યોગ્ય વાતાવરણમાં લેવી પડે છે. ત્યારે કોઈ યુવાને રાહ જોવી પડશે જ નહી ગરમીની સીઝન પૂર્ણ થાય તેવી તરત જ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. અને પોલીસની ભરતીમાં ફીઝીકલ પરીક્ષાા ગરમી તેમજ ચોમાસામાં લેવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. ફીઝીકલ પરીક્ષા સપ્ટેમ્બર પછી લેવાય તેવી વ્યવસ્થા ગોઠવાતી હોય છે.

પોલીસ ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર,

પોલીસ ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર, ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન | VTV Gujarati

#policebharti #harshsanghvi #vtvgujarati

Posted by VTV Gujarati News and Beyond on Thursday, 18 May 2023

Leave a Comment