ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદ દ્વારા માત્ર સંસ્થા-નિર્માણમાં વિશ્વાસ ધરાવતા કરાર આધારિત લાયક, ઉત્સાહી, સમર્પિત, કુશળ અને પ્રતિબદ્ધ વ્યક્તિઓ માટે સિવિલ એન્જિનિયર, આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર, સેક્શન ઓફિસર, સહાયક, ટેકનિકલ આસિસ્ટન્ટ અને લેબ આસિસ્ટન્ટ વગેરે જગ્યાઓ માં લાયક ઉમેદવારો ઓનલાઈન ફોર્મ સબમિટ તારીખ 24/06/2023 સુધી કરવાના રહેશે.
ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદ ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદ |
પોસ્ટ નું નામ | વિવિધ |
લાયકાત | 12 પાસ |
પગાર | 25,000 |
ફોર્મ ભરવાની છેલ્લી તા. | 24/06/2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://gujaratvidyapith.org |
ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદ દ્વારા કઇ કઇ જગ્યાઓ પર ભરતી કરશે ?
ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદ દ્વારા નીચે મુજબ આપેલ જગ્યાઓ પર ભરતી કરશે.
- સિવિલ એન્જિનિયર
- આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર
- સેક્શન ઓફિસર
- સહાયક
- ટેકનિકલ આસિસ્ટન્ટ
- લેબ આસિસ્ટન્ટ (હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન)
- રિસેપ્શનિસ્ટ
- વોર્ડન (સ્ત્રી)
- વોર્ડન (પુરુષ)
- અપર ડિવિઝન ક્લાર્ક (UDC)
- એકાઉન્ટન્ટ
- કોચ (બેડમિન્ટન)
- કોચ (સ્વિમિંગ) (પુરુષ)
- કોચ (સ્વિમિંગ) (સ્ત્રી)
- સંગ્રહાલય સહાયક
- લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)
- ડ્રાઈવર
- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)
- કૂક-કમ- કિચન એટેન્ડન્ટ
- ગ્રાઉન્ડમેન
- ચોકીદાર
- એટેન્ડન્ટ
ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદ માટે લાયકાત અને પગાર શું છે?



- ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ફોર્મ માટે છેલ્લી તા. : 24/06/2023
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- આધાર કાર્ડ
- લાયકાત માર્કશીટ
- અનુભવનું પ્રમાણપત્ર
- કોમ્પ્યુટર નું સર્ટિ (જો હોય તો)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદ ના ફોર્મ ભરવા માટેની લીંક
ભરતી નોટિફિકેશન :
|
|
ફોર્મ ભરવા માટે :
|
|
વધુ માહિતી માટે :
|
|
વેબ સાઇટ માટે :
|
આ ભરતી અંગે કોઈ મુંજવણ હોય તો કૉમેન્ટ માં જણાવવું
12 PASS
Ha