Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા પરીક્ષા માટે લાયક ઉમેદવાર નું લિસ્ટ જાહેર

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન ની જગ્યાઓ પર સીધી ભરતી માટે 03/09/2023 (રવિવાર) ના રોજ લેવામાં આવનારી મુખ્ય લેખિત પરીક્ષા (ઉદ્દેશ પ્રકાર-MCQs) માં હાજરી આપવા માટે પ્રથમ દૃષ્ટિએ પાત્રતા ધરાવતા ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર કરવામા આવી છે.

HGC આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન 2023

પોસ્ટ આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન
Aed. No. RC/B/1304/2022(A.L.)
પરીક્ષા તા. 03/09/2023 રવિવાર
ઉમેદવાર નું લિસ્ટ જોવા માટે અહી ક્લિક કરો.
વધુ માહિતી માટે અહી ક્લિક કરો.

HCG પ્રશ્નપત્ર & આંસ્વર કી

HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા આસિસ્ટન્ટ /આસિસ્ટન્ટ કેશિયર નું પ્રશ્નપત્ર & આંસ્વર કી ડાઉનલોડ કરવા માટે નીચે લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

પોસ્ટ

  • આસિસ્ટન્ટ
  • આસિસ્ટન્ટ કેશિયર
પરીક્ષા તા. : 02/07/2023

HCG કોલ લેટર જાહેર

પોસ્ટ

  • આસિસ્ટન્ટ
  • આસિસ્ટન્ટ કેશિયર

પરીક્ષા તા. : 02/07/2023

HCG ના કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવા?

HCG ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો

  • સૌથી પહેલાં HCG સાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  • ત્યાં, Username માં તમારો 8 અંકનો કન્ફર્મેશન નંબર દાખલ કરો.
  • પછી, Password માં  DDMMYYYY ફોર્મેટમાં જન્મ તારીખ દાખલ કરો. (જેમ કે, તમારી જન્મ તારીખ 01મી મે 2000 છે તો તમારો પાસવર્ડ 01052000 છે)
  • છેલ્લે, Download Admit Card બટન પર ક્લિક કરો

HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા ભરતી પરીક્ષા તારીખ જાહેર

Leave a Comment