સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં શાળાઓ, કોલેજો અને બેંક સતત 7 દિવસ બંધ રહેશે. હાલમાં, સોશિયલ મીડિયા પર એક મહત્વના સમાચાર ફરી રહ્યા છે કે માર્ચ મહિનામાં સતત 7 દિવસ શાળાઓ, કોલેજો અને બેંક બંધ રહેવાની છે. આથી, આ આર્ટિકલ માં અમે માર્ચ મહિનાની રજાઓનું સંપૂર્ણ લીસ્ટ આપ્યું છે.
માર્ચ મહિનાની રજાઓની યાદી
માર્ચ 2023 માં, સરકારી રજાઓ અને જાહેર રજાઓ વિશે જાણીએ તો માર્ચ મહિનામાં 4 રવિવાર ની રજાઓ અને અન્ય 3 તહેવારો ની રજાઓ, આમ કરી ને કુલ 7 રજાઓ આપવામાં આવશે. આ રજાઓ ની યાદી નીચે આપેલી છે જે ધ્યાન પૂર્વક વાંચી લેવી;
માર્ચ મહિનાની રજાઓનું સંપૂર્ણ લીસ્ટ:
- 5 માર્ચ: રવિવાર ની રજા
- 8 માર્ચ: હોળી ની રજા
- માર્ચ 12: રવિવાર ની રજા
- માર્ચ 19: રવિવાર ની રજા
- 22 માર્ચ: ગુડી પડવો ની રજા
- 26 માર્ચ: રવિવાર ની રજા
- 30 માર્ચ: રામ નવમી ની રજા રહેશે.
આમ, ઉપર લીસ્ટ જણાવ્યા મુજબ માર્ચ મહિનાની કુલ 7 જાહેર રજાઓ રહેશે, જેમાં શાળાઓ, કોલેજઓ અને બેંક બંધ રહેશે.
આ ન્યુઝ વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.