IB ભરતી 2023: ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સુરક્ષા સહાયક/એક્ઝિક્યુટિવ (SA/Exe) અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ/જનરલ (સામાન્ય)ની જગ્યાઓ માટે સીધી ભરતી માટે ભારત ના ઉમેદવારો પાસેથી ઑનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. 1675 ખાલી જગ્યાઓની ભરતી માટે ઓનલાઈન અરજી 28મી જાન્યુઆરીથી 17મી ફેબ્રુઆરી 2023 સુધી કરવામાં આવશે.
તમે અહીં જાણશો કે;
- IB કઇ – કઇ જગ્યાઓ પર ભરતી કરશે
- IB માં પસંદગી પ્રક્રિયા શું છે ?
- IB મા અરજી કેવી રીતે કરવી ?
તમે સૌથી પહેલાં અહીં જાણશો કે IB કઇ જગ્યાઓ પર ભરતી કરશે,
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ભરતી 2023
ભરતી સંસ્થા : | ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) |
પોસ્ટનું નામ : | (SA/Exe) / (MTS/Gen) |
કુલ જગ્યા : | 1675 |
પગાર ધોરણ : | પોસ્ટ પ્રમાણે |
નોકરીનું સ્થાન : | ઓલ ઇન્ડિયા |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 17 ફેબ્રુઆરી 2023 |
અરજી કરવાની પદ્ધતિ : | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ : | www.mha.gov.in |
જગ્યાઓનું નામ:
- 1. સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ
- UR : 755
- EWS : 152
- OBC : 271
- SC : 240
- ST : 103
- 2. મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)
- UR : 68
- EWS : 15
- OBC : 35
- SC : 16
- ST : 16
જરૂરી તારીખ
- ફોર્મ શરૂ તા. : 28/01/2023
- ફોર્મ છેલ્લી તા. : 17/02/2023
લાયકાત
- 10 પાસ અથવા માન્ય શિક્ષણ બોર્ડમાંથી સમકક્ષ, અને
- જે રાજ્યની સામે ઉમેદવારે અરજી કરી છે તે રાજ્યનું નિવાસી પ્રમાણપત્ર ધરાવવું.
- દરેક SIB સામે ઉપરના કોષ્ટક ‘A’ માં ઉલ્લેખિત સ્થાનિક ભાષા/બોલીમાંથી કોઈપણ એકનું જ્ઞાન.
વયમર્યાદા
- 27 વર્ષથી વધુ નહીં (સુરક્ષા સહાયક/ એક્ઝિક્યુટિવ) અને 18-25 વર્ષ (MTS).
અરજી ફી
- પરીક્ષા ફી રૂ. 50/- અને ભરતી પ્રક્રિયા શુલ્ક રૂ. 450/- જનરલ, EWS અને OBC કેટેગરીના પુરૂષ ઉમેદવારોએ ચૂકવવાના રહેશે.
- ભરતી પ્રક્રિયા શુલ્ક રૂ. 450/- માત્ર અન્ય તમામ ઉમેદવારોએ ચૂકવવાના રહેશે.
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) માટે પસંદગી પ્રક્રિયા
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)માં પસંદગી પ્રક્રિયા બે તબક્કામાં યોજાશે. પરીક્ષાના 2 સ્તરો હશે.
- I: પરીક્ષાનો પ્રથમ તબક્કો ઓનલાઈન પરીક્ષા MCQ આધારિત હશે. પરીક્ષાનો સમયગાળો 1 કલાકનો રહેશે.
- II: પરીક્ષાનો બીજો તબક્કો બંને હોદ્દા માટે ઑફલાઇન અને વર્ણનાત્મક પ્રકારનો હશે. ત્યાં બોલાતી કસોટી હશે, ખાસ કરીને SA/Exe હોદ્દો માટે.
- III: પસંદગીનો છેલ્લો તબક્કો ઇન્ટરવ્યુ અથવા વ્યક્તિત્વ કસોટી હશે.
IB મા કેવી રીતે અરજી કરવી
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચે દર્શાવેલ લિંક દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
અગત્યની લીંક
ભરતી નોટિફિકેશન માટે : | અહી ક્લિક કરો. |
અરજી કરવા માટે : | અહી ક્લિક કરો. |
વધુ માહિતી માટે : | અહી ક્લિક કરો. |
અન્ય માહિતી
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ભરતી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.