Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

IBPS RRB ક્લાર્ક રિઝલ્ટ 2023 જાહેર, તમારું રિઝલ્ટ અહીંથી જાણો

IBPS RRB ક્લાર્ક રિઝલ્ટ 2023 : ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ ક્લાર્ક/ઓફિસ આસિસ્ટન્ટ્સ (મલ્ટિપર્પઝ) કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ 1 સપ્ટેમ્બર 2023 ના રોજ જાહેર કરી દીધું છે. 12, 13 અને 19 ઓગસ્ટ 2023 ના રોજ વિવિધ શિફ્ટમાં IBPS RRB ક્લાર્ક પ્રિલિમ્સની પરીક્ષામાં હાજર થયેલા ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે રિઝલ્ટ https://ibps.in/ પર ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારો તેમના રિઝલ્ટોને સીધા નીચે આપેલ લિંક પરથી જોઈ શકે છે.

IBPS RRB ક્લાર્ક રિઝલ્ટ 2023

સંસ્થા નું નામ  ઈન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS)
પોસ્ટનું નામ IBPS RRB ક્લાર્ક
કુલ જગ્યાઓ 5650
પ્રિલિમ પરીક્ષા તારીખ 12, 13 અને 19 ઓગસ્ટ 2023
રિઝલ્ટ તારીખ 01.09.2023
સત્તાવાર વેબસાઇટ ibps.in

IBPS RRB ક્લાર્ક રિઝલ્ટ 2023 કેવી રીતે તપાસવું?

ઇચ્છુક ઉમેદવારે તેમના IBPS RRB ક્લાર્ક રિઝલ્ટ 2023 ને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ સ્ટેપ્સ ને ફોલો કરવાના રહેસે, આ રિઝલ્ટ ડાઉનલોડ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખવી જોઈએ.

  1. સૌ પ્રથમ, IBPSની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ: ibps.in
  2. નોટિસ બોર્ડ પરથી, “IBPS RRB ક્લાર્ક રિઝલ્ટ ” પર ક્લિક કરો.
  3. આગળ, તમારી “નોંધણી નંબર/રોલ નંબર” અને “જન્મ તારીખ” ભરો અને “રિઝલ્ટ જુઓ” બટન પર ક્લિક કરો.
  4. થઈ ગયું! તમારું રિઝલ્ટ પોપ-અપ વિન્ડો પર લોડ થઈ રહ્યું છે. (ખાતરી કરો કે તમે ibps.in પરથી પોપ-અપ ઓન કર્યું છે)
  5. છેલ્લે, A4 સાઈઝ પેજ પર તમારું રિઝલ્ટ પ્રિન્ટ કરો.

IBPS RRB ક્લાર્ક રિઝલ્ટ 2023: મહત્વપૂર્ણ લિંક્સ

IBPS RRB ક્લાર્ક રિઝલ્ટ 2023 : અહીં ક્લિક કરો
IBPS ઓફિશિયલ વેબસાઇટ : અહીં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ : અહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન : IBPS RRB ક્લાર્ક રિઝલ્ટ 2023 કેવી રીતે તપાસવું?

જવાબ: તમે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને પ્રિલિમ્સના રિઝલ્ટ ચકાસી શકો છો.

પ્રશ્ન : મારો IBPS RRB ક્લાર્ક રોલ નંબર 2023 શું છે?

જવાબ: તમે તમારો રોલ નંબર IBPS RRB ક્લાર્ક એડમિટ કાર્ડ 2023 પર શોધી શકો છો.

Leave a Comment