IDBI એ આસિસ્ટન્ટ મેનેજર (ઓફિસર ગ્રેડ-A) ની ભરતી માટે 600 જગ્યાઓ ની એક જાહેરાત આપવામાં આવી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારોને ઓફિસિયલ જાહેરાત વાંચીને 28 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
IDBI આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2023
ભરતી સંસ્થાનું નામ | IDBI બેંક લિમિટેડ |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ મેનેજર |
જગ્યાઓ | 600 |
પગાર ધોરણ | ₹.36,000/- થી ₹.63,840/- |
ભરતીનું સ્થાન | ઓલ ઈન્ડિયા |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 28 ફેબ્રુઆરી, 2023 |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
કેટેગરી | બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 |
ઓફિસિયલ વેબસાઇટ | https://www.idbibank.in/ |
Whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં કલીક કરો |
પોસ્ટ નું નામ :
- આસિસ્ટન્ટ મેનેજર (ઓફિસર ગ્રેડ-A)
કુલ જગ્યાઓ:
- 600
શૈક્ષણિક લાયકાત
IDBI ભરતી માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે નીચે મુજબ ટેબલમાં આપેલ છે:
પોસ્ટનું નામ | જગ્યાઓ | લાયકાત |
આસિસ્ટન્ટ મેનેજર (ઓફિસર ગ્રેડ-A) | 600 | માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક. માત્ર ડિપ્લોમા કોર્સ પાસ લાયકાતને પાત્રતા તરીકે ગણવામાં આવશે નહીં.
અનુભવ: બેંકોમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ અને નાણાકીય સેવા & વીમા ક્ષેત્ર. અનુભવ પૂર્ણ સમય અને કાયમી કર્મચારી તરીકે હોવો જોઈએ |
અરજી ફી
IDBI ભરતીની અરજી કરવા માટે અરજી ફી કેટેગરી પ્રમાણે નીચે મુજબ ટેબલમાં આપેલ છે:
કેટેગરી | ફી રકમ |
Gen/ OBC/ EWS | Rs. 1000/- |
SC/ ST/ PwD | Rs. 200/- |
ચુકવણી પદ્ધતિ | ઓનલાઈન |
ઉંમર મર્યાદા
IDBI ભરતીની અરજી કરવા માટે ઉંમર મર્યાદા પોસ્ટ પ્રમાણે નીચે મુજબ ટેબલમાં આપેલ છે:
પોસ્ટનું નામ | ઉંમર |
આસિસ્ટન્ટ મેનેજર | ૨૧ થી ૩૦ વર્ષ |
નોંધ: આ ભરતી માટે વય મર્યાદા 21-30 વર્ષ છે. ઉંમરની ગણતરી માટે જાન્યુઆરી 02, 1993 કરતાં ઉમેદવારનો જન્મ અગાઉ ન થયો હોવો જોઈએ અને જાન્યુઆરી 01, 2002 (બંને તારીખો સહિત) પછી ન હોવો જોઈએ. IDBI ભરતી માટે સરકારના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
IDBI ભરતીની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ આપેલ છે:
- પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ (OT),
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV),
- પર્સનલ ઈન્ટરવ્યુ (PI) અને
- પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ (PRMT)નો સમાવેશ થશે.
- PRMT પછી ઉમેદવારોની ફિટનેસ બેંકની પ્રવર્તમાન માર્ગદર્શિકા પર આધારિત હશે.
IDBI માં ફોર્મ ભરવા ની તારીખ
ફોર્મ શરુ તારીખ | 17 ફેબ્રુઆરી, 2023 |
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ | 28 ફેબ્રુઆરી, 2023 |
પરીક્ષા તારીખ | ટૂંક સમયમાં આવશે |
IDBI માં ફોર્મ કેવી રીતે ભરવું ?
IDBI ભરતીનું ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબ અનુસરો:
- સૌથી પહેલા, ઉમેદવારો IDBIની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ અથવા નીચે ટેબલમાં અરજી કરવાની લિંક આપેલ છે ત્યાં ક્લિક કરો.
- પછી અરજી ફોર્મ વિગત વાર ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ત્યાર બાદ અરજી ની ફી ચૂકવણી કરો
- બસ! તમારું અરજી ફોર્મ ભરાઈ જશે અને અરજી ફોર્મ ની પ્રિન્ટ ડાઉનલોડ પણ કરી શકશો
IDBI માં ફોર્મ ભરવાની લિંક
જાહેરાત વાંચવા માટે : | અહી કિલક કરો |
ફોર્મ ભરવા માટે : | અહી કિલક કરો |
વધુ માહિતી માટે : | અહી કિલક કરો |
આ ભરતી વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.