મહત્વના દિવસો ઓગસ્ટ 2023 : ઓગસ્ટ મહિનો તહેવારોની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે. આ મહિનામાં દરેક દિવસની પોતાની વિશેષતા હોય છે. અમુક દિવસો ચોક્કસ સંદેશ આપતા હોય છે. આ મહત્વ્તની તારીખો રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે નોંધપાત્ર છે કારણ કે, તે સમગ્ર વિશ્વમાં દેશની ઐતિહાસિક, સાંસ્કૃતિક, આર્થિક અને ભૌગોલિક હાજરીનું પ્રતિનિધિત્વ કરે છે.
હવે દરેક સ્પર્ધાત્મક પરિક્ષાઓમા મહત્વના દિવસોનો એક કે બે પ્રશ્ન હોય છે. જેનાથી તમને પરીક્ષામા એક કે બે ગુણ નો લાભ થઈ શકે છે. ઓગસ્ટ મહિનાના મહત્વના દિવસોની યાદી નિચે આપેલ છે, જે ધ્યાનપુર્વક એક વાર વાંચી લેવુ.
મહત્વના દિવસો ઓગસ્ટ 2023
ઓગસ્ટ 2023 ના મહત્વના દિવસોની યાદી નિચે ટેબલમા તારીખ પ્રમાણે આપેલ છે.
1 ઓગસ્ટ | રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ |
2 ઓગસ્ટ | ગાંધીનગર સ્થાપના દિન |
3 ઓગસ્ટ | આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ |
5 ઓગસ્ટ | નીલ આર્મસ્ટ્રોંગ જન્મ દિવસ |
6 ઓગસ્ટ | હિરોશીમા દિવસ |
7 ઓગસ્ટ | રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ, નેશનલ હૅન્ડલૂમ દિવસ |
8 ઓગસ્ટ | શહિદ દિન-મહા ગુજરાત આંદોલન |
9 ઓગસ્ટ | નાગાસાકી દિવસ, ભારત છોડો દિવસ, વિશ્વ આદિવાસી લોકો દિવસ, વિશ્વ ઇન્ફર્મેશન ટેક્નોલોજી દિન |
10 ઓગસ્ટ | રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ/વિશ્વ સિંહ દિવસ |
12 ઓગસ્ટ | હાથી દિવસ/આંતરરાષ્ટ્રીય યુવા દિવસ/ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ નો જન્મ દિવસ |
13 ઓગસ્ટ | વિશ્વ અંગ દાન દિવસ |
14 ઓગસ્ટ | પાકિસ્તાન નો સ્વતંત્રતા દિવસ |
15 ઓગસ્ટ | સ્વતંત્રતા દિવસ |
19 ઓગસ્ટ | વિશ્વ માનવતાવાદી દિવસ/વિશ્વ ફોટોગ્રાફી દિવસ |
20 ઓગસ્ટ | સદભાવના દિવસ |
24 ઓગસ્ટ | નર્મદાશંકર લાલશંકર દવેની જન્મજયંતી |
28 ઓગસ્ટ | ઝવેરચંદ મેઘાણી ની જન્મ જયંતિ |
29 ઓગસ્ટ | રાષ્ટ્રીય ખેલ દિવસ/મેજર ધ્યાનચંદ નો જન્મ |
30 ઓગસ્ટ | નાના ઉધ્યોગ દિવસ |
ઓગસ્ટ મહિનાના દિનવિશેષ PDF ડાઉનલોડ કરવા : | અહીં ક્લિક કરો |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |