ભારતીય પોસ્ટ GDS રિઝલ્ટ 2023 : ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) રિઝલ્ટ 2023 જાહેર કર્યું છે. ભારતીય ટપાલ વિભાગે દેશભરના તમામ સર્કલ/રાજ્યોમાં 30041 ગ્રામીણ ડાક સેવક (GDS) ની ભરતી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. હવે ટપાલ વિભાગે GDS રિઝલ્ટ અને મેરિટ લિસ્ટ તૈયાર કર્યું છે જે ટૂંક સમયમાં સપ્ટેમ્બર 2023ના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. તેથી, ઇન્ડિયા પોસ્ટ GDS રિઝલ્ટ 2023 6 સપ્ટેમ્બર 2023ના રોજ જાહેર કરવામાં આવશે.
ગ્રામીણ ડાક સેવક (GDS) ભારતી 2023 ની રાજ્યવાર મેરિટ લિસ્ટ અને રિઝલ્ટ PDF અહીં અપલોડ કરવામાં આવશે. જે ઉમેદવારોએ ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી જુલાઈ 2023 શેડ્યૂલ-II માટે અરજી કરી છે, તેઓ નીચે આપેલ લિંક પરથી રિઝલ્ટની PDF જોઈ શકે છે.
ભારતીય પોસ્ટ GDS રિઝલ્ટ 2023
સંસ્થા નું નામ | ભારતીય પોસ્ટ વિભાગ |
પોસ્ટનું નામ | GDS/ BPM/ ABPM |
કુલ જગ્યાઓ | 30041 |
જોબ સ્થાન | સમગ્ર ભારત |
રિઝલ્ટ તારીખ | 6 સપ્ટેમ્બર 2023 |
ઓફિશિયલ વેબસાઇટ | indiapostgdsonline.gov.in |
ભારતીય પોસ્ટ GDS રિઝલ્ટ 2023 કેવી રીતે તપાસવું?
ઇચ્છુક ઉમેદવારે તેમના ભારતીય પોસ્ટ GDS રિઝલ્ટ 2023 ને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ સ્ટેપ્સ ને ફોલો કરવાના રહેસે, આ રિઝલ્ટ ડાઉનલોડ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખવી જોઈએ.
- નીચે આપેલ ભારતીય પોસ્ટ GDS રિઝલ્ટ 2023 ની લિંક પર ક્લિક કરો
- ત્યા, GDS રિઝલ્ટ PDF ડાઉનલોડ કરો
- પછી GDS રિઝલ્ટ 2023 PDF માં ઉમેદવારનો રોલ નંબર તપાસો
- જો ઉમેદવારનો રોલ નંબર GDS રિઝલ્ટ PDF માં હાજર હોય, તો તે ઉમેદવારને ભારતીય ટપાલ વિભાગમાં ગ્રામીણ ડાક સેવક (GDS) તરીકે પસંદ કરવામાં આવે છે.
ભારતીય પોસ્ટ GDS રિઝલ્ટ 2023: મહત્વપૂર્ણ લિંક્સ
![]() |
અહીં ક્લિક કરો |
GDS ઓફિશિયલ વેબસાઇટ : | અહીં ક્લિક કરો |
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ : | અહીં ક્લિક કરો |
નોંધ: આ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ તેમના નામોની સામે ઉલ્લેખિત વિભાગીય વડા દ્વારા તેમના દસ્તાવેજોની ચકાસણી કરાવવી જોઈએ અથવા 16/09/2023 પહેલા.
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ ઓરિજિનલ અને બે સેટ્સ સ્વ-પ્રમાણિત ફોટોકોપી સાથે ચકાસણી માટે જાણ કરવી જોઈએ.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન : ભારતીય પોસ્ટ GDS રિઝલ્ટ 2023 કેવી રીતે તપાસવું?
જવાબ: જવાબ: તમે GDS રિઝલ્ટ PDF ડાઉનલોડ કરો, પછી GDS રિઝલ્ટ 2023 PDF માં ઉમેદવારનો રોલ નંબર તપાસો.
પ્રશ્ન : ભારતીય પોસ્ટ GDS રિઝલ્ટ 2023 કઈ તારીખે જાહેર થશે.
જવાબ: 2-7 સપ્ટેમ્બર 2023 સુુુુુધીમા GDS રિઝલ્ટ જાહેર થશે.