ભારતીય નૌકાદળ દ્વારા SSC ઓફિસર 217 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. નેવી એક્ઝિક્યુટિવ શાખા, નેવી એજ્યુકેશન શાખા અને નેવી ટેકનિકલ શાખામાં ઓફિસરની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી તારીખ 06/11/2022 Indian Navy Recruitmentસુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
ભારતીય નૌકાદળ ભરતી
પોસ્ટ નું નામ : | SSC ઓફિસર |
કુલ જગ્યાઓ : | 217 |
લાસ્ટ તારીખ : | 06/11/2022 |
ઑફિશિયલ વેબસાઈટ : | https://www.joinindiannavy.gov.in/ |
ભારતીય નૌકાદળમાં પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાની માહિતી
નેવી એક્ઝિક્યુટિવ બ્રાન્ચ : 121 પોસ્ટ્સ
- જનરલ સર્વિસ/ હાઈડ્રો કેડર (માત્ર પુરુષો માટે) – 56 જગ્યાઓ
- એર ટ્રાફિક કંટ્રોલ એટીસી (પુરુષો અને મહિલા) – 05 જગ્યાઓ
- નિરીક્ષક (પુરુષો અને મહિલા) – 15 જગ્યાઓ
- પાયલોટ (પુરુષો અને મહિલા) – 25 જગ્યાઓ
- લોજિસ્ટિક્સ (પુરુષો અને મહિલા) – 20 જગ્યાઓ
નેવી ટેકનિકલ બ્રાન્ચઃ 84 જગ્યાઓ
- SSC એન્જિનિયરિંગ બ્રાન્ચ જનરલ સર્વિસ – 25 પોસ્ટ્સ
- SSC ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ જનરલ સર્વિસ – 45 પોસ્ટ્સ
- નેવલ આર્કિટેક્ટ (NA) – 14 પોસ્ટ્સ
નેવી એજ્યુકેશન બ્રાન્ચઃ 12 જગ્યાઓ
- SSC શિક્ષણ – 12 જગ્યાઓ
ભારતીય નૌકાદળમાં માટે શૈક્ષણિક લાયકાત શું જોઈએ ?
ભારતીય નૌકાદળમાં ફોર્મ કઇ રીતે ભરવું?
- લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.
ભારતીય નૌકાદળમાં ફોર્મ ભરવા માટેની તારીખ:
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ: 21-10-2022
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 06-11-2022
ભારતીય નૌકાદળમાં ફોર્મ ભરવા માટેની લિંક:
નોકરીની જાહેરાત : | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા : | અહીં ક્લિક કરો |
આ ભરતી વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.