Indian Post Recruitment 2025 : ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી માટે નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ડ્રાઈવર (સ્ટાફ કાર ડ્રાઈવર) ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 10 જાન્યુઆરી 2025 થી ચાલુ થશે અને 08 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતીમાં 18 થી 56 વર્ષની ઉંમર વચ્ચેના ઉમેદવારો ફોર્મ ભરી શકશે. આ બધી વિશેની અન્ય માહિતી અહીં આપેલી છે. તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન જરૂરથી વાંચો.
Indian Post Recruitment 2025
સંસ્થા | ઈન્ડિયા પોસ્ટ વિભાગ |
પોસ્ટનું નામ | ડ્રાઈવર (સ્ટાફ કાર ડ્રાઈવર) |
કુલ જગ્યા | 25 |
નોકરી સ્થાન | ભારત |
અરજી શરૂ કરવાની તારીખ | 10 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 08 ફેબ્રુઆરી 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 08 ફેબ્રુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓફલાઇન (અરજી દ્વારા) |
પગાર ધોરણ | ₹19,900 |
જગ્યાઓ
Post Name | જગ્યાઓ |
Central Region | 01 |
MMS, Chennai | 15 |
Southern Region | 04 |
Western Region | 05 |
Total | 25 |
Indian Post Recruitment 2025 ઉંમર મર્યાદા
ડ્રાઈવર (સ્ટાફ કાર ડ્રાઈવર) પદ માટે ઉંમર મર્યાદા નીચે મુજબ છે:
ન્યુનતમ ઉંમર | 18 વર્ષ |
મહત્તમ ઉંમર | 56 વર્ષ |
ઉંમર મર્યાદા ની ગણતરી | ઉમેદવારની ઉંમર 08 ફેબ્રુઆરી 2025ના રોજ ગણવામાં આવશે. |
ઉંમર છૂટછાટ | SC/ST – 5 વર્ષ, OBC – 3 વર્ષ, Ex-Servicemen – 5 વર્ષ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
Indian Post Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
ડ્રાઈવર (સ્ટાફ કાર ડ્રાઈવર) પદ માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે નીચેની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ:
- 10 પાસ
- Light and heavy Motors vehicles માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ.
- મોટર મિકેનિઝમનું જ્ઞાન (ઉમેદવાર વાહનની નાની ખામીઓ દૂર કરવા સક્ષમ હોવા જોઈએ).
- Light and heavy Motors vehicles ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ.
ડ્રાઈવર (સ્ટાફ કાર ડ્રાઈવર) પદ માટે અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી વિગતવાર નોટીફીકેશનમાં આપવામાં આવશે.
અરજી ફી
ડ્રાઈવર (સ્ટાફ કાર ડ્રાઈવર) પદ માટે અરજી ફી નીચે મુજબ છે:
GEN/OBC/EWS | Official Notification વાંચી લેવું |
SC/ST/Ex-Servicemen/Women | Official Notification વાંચી લેવું |
અરજી ફી વિશેની માહિતી વિગતવાર નોટીફીકેશનમાં આપવામાં આવશે.
Indian Post Recruitment 2025 પગાર ધોરણ
ડ્રાઈવર (સ્ટાફ કાર ડ્રાઈવર) પદ માટે પસંદ થયેલ ઉમેદવારને નીચે મુજબનો પગાર પ્રાપ્ત થશે:
- પગાર ધોરણ: ₹19,900 (7મું સેન્ટ્રલ પે કમિશન)
- આ પગાર ધોરણ 7મું સેન્ટ્રલ પે કમિશન (CPC) મુજબ આપેલ છે.
પસંદગી પ્રક્રિયા
Indian Post માટે ડ્રાઈવર (સ્ટાફ કાર ડ્રાઈવર) પદની પસંદગી પ્રક્રિયા માટે Official Notification વાંચી લેવું
અગત્યની તારીખો
વિગત | તારીખ |
---|---|
અરજી શરૂ થવાની તારીખ | 10 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 08 ફેબ્રુઆરી 2025 |
Indian Post Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
પોસ્ટમાં ડ્રાઈવર (સ્ટાફ કાર ડ્રાઈવર) પદ માટે અરજી કરવાની પ્રક્રિયા ઓફલાઇન છે. નીચે આપેલ સરનામા પર અરજી ફોર્મ મોકલવાનું રહેશે.
- સિનિયર મેનેજર, મેલ મોટર સર્વિસ, નંબર 37, ગ્રીમ્સ રોડ, ચેન્નાઈ-600 006.
- The Senior Manager, Mail Motor Service, No. 37, Greams Road, Chennai-600 006.
આવેદન પદ્ધતિ માટે વધુ માર્ગદર્શન માટે ઓફિસિયલ નોટીફીકેશન વાંચવું અનિવાર્ય છે.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
Muniya Rohitbhai Mukeshbhai
At pipaliya ta zalod ji dahod
Ahir mukesh bhai hira bhai vael dandear peast dandar tesl kapdvaj deatk hehad pn 387620
Ahir mukes bhai hira bhai pest daender ts kapdvaj destk khaed pn 387620