Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

IPPB બેંક માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) દ્વારા વિવિધ 41 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારોને ઓફિસિયલ જાહેરાત વાંચીને 28 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતી 2023

ભરતી સંસ્થાનું નામ ઈન્ડિયાલન પોસ્ટ પેમેન્ટ્સ બેંક
પોસ્ટનું નામ IT
જગ્યાઓ 41
પગાર ધોરણ લગભગ ₹.70,000/-
ભરતીનું સ્થાન ઓલ ઈન્ડિયા
અરજી કરવાની અંત્તિમ તારીખ 28 ફેબ્રુઆરી, 2023
અરજી કરવાનો મોડ ઓફલાઈન
કેટેગરી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતી 2023
જાહેરાત નંબર: IPPB/HR/CO/RECT./2022-23/04
Whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહીં કલીક કરો 

પોસ્ટ નું નામ :

  • જુનિયર એસોસિયેટ (IT)
  • આસિસ્ટન્ટ મેનેજર (IT)
  • મેનેજર (IT)
  • સિનિયર મેનેજર (IT)
  • ચીફ મેનેજર (IT)

કુલ જગ્યાઓ:

  • 41

શૈક્ષણિક લાયકાત

  • IPPB ભરતી માટે શૈક્ષણિક લાયકાત ઓફિસિયલ નોટીફિકેશન માં ચેક કરવા વિનંતી.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

IPPB માં ફોર્મ ભરવા ની તારીખ.

  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 28 ફેબ્રુઆરી, 2023

IPPB માં ફોર્મ કેવી રીતે ભરવું ?

  • લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
  • નોંધ: ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.
  • કોઈ પણ પ્રશ્નો માટે ઈમેલ આઈડી: careers@ippbonline.in

IPPB માં અગત્યની લિંક

જાહેરાત વાંચવા માટે : અહી કિલક કરો
વધુ માહિતી માટે: https://www.ippbonline.com/

આ ભરતી વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment