ITI રાજકોટ દ્વારા ભરતી મેળા તારીખ 22/05/2023 (સોમવાર) ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં તાત્કાલિક જોઈનીંગ (ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ આશરે ૫ થી ૧૦ દિવસ માં) તમારા મિત્રો લાયકાત ધરાવતા હોય તો તેને પણ જાણ કરવા વિનંતી.
ITI દ્વારા ભરતી મેળો
ટ્રેડનું નામ :
- વાયરમેન
- ફિટર
- ઇલેક્ટ્રિશિયન
- ડીઝલ મિકેનિક
- મોટર મિકેનિક
- પેન્ટર
- હેલ્પર
- ટેક્નિશિયન
- COPA
લાયકાત :
- ITI પાસ
કુલ જગ્યા :
- 100
વયમર્યાદા :
- 18 થી 30 વર્ષ
ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ :
- તારીખ : 22/05/2023
- સમય : 10:00 વાગે
- સ્થળ : ITI આજીડેમ પાસે, ભાવનગર રોડ, રાજકોટ.
આ માહિતિ વિશે કોઈ મુંજવણ હોય તો કૉમેન્ટ માં જણાવવું.
Age-32 are eligible Copa trade