Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

JMC: જામનગર મહાનગર પાલિકા દ્વારા ભરતી, પગાર 30 હજાર સુધી, ફોર્મ ભરો

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાનાં યુ.પી.એચ.સી. (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) અંતર્ગત ૨૪ x ૭ યુ.પી.એચ.સી. ચાલુ ક૨વાનાં થતા હોય, જે અંતર્ગત નીચે મુજબની વિગતેની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે કોઇ પણ જાતનાં હક્ક-હિસ્સા વગર ૧૧(અગિયા૨) માસનાં કરાર આધારીત માસિક ફિકસ પગારે કોન્ટ્રાકટ બેઈઝથી ભરવા માટે જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ @www.mcjamnagar.com ૫૨ ઓનલાઇન ફોર્મ તા. ૧૮/૦૮/૨૦૨૩ નાં રોજ બપોરે ૧૨ : ૦૦ કલાકથી તા.૩૧/૦૮/૨૦૨૩ નાં રોજ રાત્રે ૧૧ : ૫૯ કલાક સુધીમાં ભરીને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવાની રહેશે.

JMC દ્વારા ભરતી 2023

સંસ્થાનું નામ જામનગર મહાનગરપાલિકા
પોસ્ટ નામ વિવિધ
પગાર ધોરણ 30,000/-
નોકરીનું સ્થાન જામનગર
છેલ્લી તારીખ ૧૮/૦૮/૨૦૨૩
ફોર્મ ભરવાનો પ્રકાર ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટ mcjamnagar.com
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

પોસ્ટ અને પગાર

આયુષ મેડિકલ ઓફિસર :

  • પગાર : Rs. 22,000/-

મીડ વાઈફરી :

  • પગાર : Rs. 30,000/- + ઇન્સેટિવ
ભરતી :
  • કરાર આધારિત

મહત્વની લિંક

  • ફોર્મ શરૂ તા. : 18/08/2023 (બપોરે 12:00 કલાકે થી શરૂ)
  • ફોર્મ છેલ્લી તા. : 31/08/2023 (રાત્રે 11:59 કલાક સુધી)

લાયકાત

પસંદગી પ્રક્રિયા

મહત્વની લીંક

જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
વધું માહિતી માટે અહીં ક્લિક કરો
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

Leave a Comment