ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે જુનિયર ક્લાર્ક (વહીવટ/એકાઉન્ટ) વર્ગ-3ની 1181 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જેમના ફોર્મ 18 ફેબ્રુઆરીથી 08 માર્ચ 2022 દરમિયાન ભરવામાં આવ્યા હતા. આ ભરતી માટે 10.14 લાખથી વધુ ફોર્મ ભરાયા છે. જુનિયર ક્લાર્કના કોલલેટર 31 માર્ચ 2023 થી ડાઉનલોડ કરવાનું શરૂ કરાશે. તારીખ 09 એપ્રિલ 2023ના રોજ જુનિય૨ ક્લાર્ક (વહીવટ/હિસાબ) ની પરીક્ષાનું આયોજન ક૨વામાં આવેલ છે. આજે GPSSB ના ચેરમેન હસુમખ પટેલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ અંગે ચર્ચા કરી છે.
GPSSB ના ચેરમેન હસુમખ પટેલે જુનિયર ક્લાર્ક પરીક્ષા અંગે ચર્ચા
GPSSB ના ચેરમેન હસુમખ પટેલે તારીખ 28 માર્ચ 2023 એટલે કે આજે રાત્રે 8 વાગ્યે ડીડી ગિરનાર પર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ અંગે ચર્ચા કરી છે. જે વિડિયો તમે નીચે જોઈ શકો છો.
પંચાયત પસંદગી મંડળની આગામી પરીક્ષાઓ વિશે દૂરદર્શન પર સીધો સંવાદ.https://t.co/LTHVqhkcfU
— Hasmukh Patel (@Hasmukhpatelips) March 28, 2023
આ આર્ટિકલ અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું.
Exam centar sir dur na hovu joiye.
વધારે દૂર નહિ હોય એની ચિંતા ના કરો.